________________
પહેલા ગણના ધાતુકોશ
૨૪૫ થવું. ર-બનવું થવું. ૩-ઘટિત હોવું યોગ્ય હોવું. ૪- પ્રાપ્ત થવું, મળવું. પ-કૂદી પડવું. નિરૂપત્ નાસી જવું, ભાગી જવું. ર-સંતાઈ જવું, છૂપાવું. પરિપત્ તીરછું પડવું, આડું પડવું, વાંકુ પડવું, ૨-જલ્દી જવું. ૩-કિંમતી હોવું, પ્રા+પત્ નમસ્કાર કરવો, વંદન કરવું. પ્રતિ+પત્ ઉછળીને પડવું. પ્રત્યા+પત્ પાછું આવવું, વિનિ+પત્ ૧-પડતી આવવી, અવનતિ થવી. - પાછું ફરવું. સમૂ+પ આવી પડવું, હાજર થવું. ૨-પ્રાપ્ત થવું, મળવું. ૩સાથે જવું. સમ+પત્ આક્રમણ કરવું, દબાવવું. સમા+પત્ ૧-સંમુખ પડવું, ૨-સંબદ્ધ કરવું, જોડવું, ૩-સ્વચ્છ કરવું. સમુjત્ ૧-નાસી જવું, ૨-ઊડી જવું, ૩-કૂદવું, ૪-ઊછળવું. નિ+પત્ ૧-આગળ જવું, ર-બહાર
જવું.
(૪) રક્ષ (૧ ૫. સે) ૧-રક્ષણ કરવું, બચાવવું, ૨-પાલન પોષણ કરવું, ૩-સંભાળવું, સાચવવું, ૪-રાખવું, મૂકવું.
(૫) મન્ (૧ ૫. સે) બોલવું કહેવું પ્રતિ+ઉત્તર આપવો, જવાબ દેવો.
(૬) વત્ (૧ ઉ. સેટ) ૧-બોલવું, કહેવું, ર-સંદેશો કહેવો, કહેણ કહેવું, ૩-ખબર દેવી, સમાચાર આપવા, ૪-બજવું, વાજિંત્રાદિનું વાગવું, પ-સમજાવવું, ૬-વાટ જોવી, રાહ જોવી, રાહ દેખવી. વ-(કા. વલતે) ૧-બોલતાં શોભવું, ર-સુશોભિત હોવું, ૩-બોલી જાણવું, ૪-જાણવું, પઉત્સાહને વાણીથી પ્રગટ કરવો, ૬-ઉત્સાહ ધરવો. મનુષ્યન્ ૧-અનંતર બોલવું, ર-પછીથી બોલવું, ૩-સદશ બોલવું, સરખું કહેવું, ૪-અનુવાદ કરવો, પ-કોલાને ફરીથી કહેવું ૬- સાથે બોલવું. માવત્ ૧-નિંદવું, નિંદા કરવી, ૨-જુઠું બોલવું. મિ+વદ્ વંદન કરવું, નમસ્કાર કરવો. ૩૫+વત્ (મા. ૩પવો) ૧-આશ્વાસન આપવું, ર-સમજાવીને કહેવું, ૩-ફોસલાવવું, ૪-ખુશામત કરવી, પઠપકો દેવો. પરિત્ ૧-વિરૂદ્ધ બોલવું, ર-નિદવુ, નિંદા કરવી, ૩-ખોટું કલંક દેવું, ૪-ગાળ દેવી, ૫ઠપકો દેવો. પ્રવત્ ૧-સામુ બોલવું, ર-વાદવિવાદ કરવો, ૩-બંકવાદ