________________
૨૪૬
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલીઃ ભાગ-૧ કરવો. પ્રતિવર્ષ ૧-ઉત્તર આપવો, જવાબ દેવો, ૨-સામુ બોલવું, ૩વિરૂદ્ધ બોલવું, ૪-ખંડન કરવું. વિ+વદ્ ૧-વાદવિવાદ કરવો, ૨-વિરૂદ્ધ બોલવું, ૩-ઝઘડો કરવો, ૪-ખરાબ વચન કહેવું. વિ+વદ્ (કા. વિવો ) જુદી જુદી માન્યતાઓ મુજબ જુદુ જુદુ બોલવું. વિપ્રવત્ ૧-પરસ્પર વિરૂદ્ધ બોલવું, -બકવાદ કરવો, લવારો કરવો, ૩-નિષ્ફર બોલવું, કઠોર વચન કહેવું. વિસ+વત્ ૧-વચનભંગ કરવો, કહીને ફરી જવું, ૨અસત્ય હોવું, જુઠું સાબિત થવું, ૩-ઊલટું હોવું, વિપરિત હોવું. સવદ્ ૧-પ્રમાણભૂત કરવું, સત્ય સાબિત-પુરવાર કરવું, ર-સારી રીતે બોલવું. સંઘ (મા. સંપ્રવાતે) એકઠા મળીને બોલવું. -
(૭) વસ્ (૧ ૫. અનિ) ૧-રહેવું, વસવું, વાસ કરવો, ૨-હોવું, વિદ્યમાન હોવું, ૩-સમય ગાળવો, વખત વીતાવવો, ૪-બાંધવું. ધરૂવનું ૧-ઊપર બેસવું, ર-ઊપભોગ કરવો, કામમાં લેવું, ૩-સ્વાધીન કરવું, કબજો લેવો, ૪-રહેવું. માવત્ ૧-સમય વિતાવવો, ૨-વિસ્તારવું, ૩રહેવું. દ્વ ન્ ૧-દૂર કરવું, ૨-દેશ નિકાલ કરવું, ૩-ઉજ્જડ કરવું. ૩૫+વ ૧-ઉપવાસનું વ્રત કરવું, ૨-ભૂખ્યા રહેવું, લાંઘણ કરવી, ૩નજીક રહેવું. નિવમ્ ૧-વસ્ત્ર પહેરવું, ૨-ઓઢવું, ૩-સ્વાધીન કરવું, કબજો લેવો, ૪-રહેવું. પરિ+વ ૧-પ્રવાસ કરવો, મુસાફરી કરવી, ૨જૈનાગમ પ્રસિદ્ધ પર્યુષણ પર્વ આરાધવું, ૩-રહેવું. પ્ર+વસ્ ૧-પ્રવાસ કરવો, મુસાફરી કરવી, ૨-પરદેશ જવું. સ+વત્ ૧-સાથે રહેવું, એકઠું રહેવું, ર-સંભોગ કરવો, ૩-આચરણ કરવું, પાળવું, ૪-રહેવું, વાસ
કરવો.
(૮) વત્ (૧ ૫. અનિટ) ૧-બાળવું, ભસ્મ કરવું, ર-સળગાવવું, પ્રજવલિત કરવું, ૩-આગ મૂકવી, ૪-દાઝવું, પ-બળવું, ૬-દુઃખ દેવું, ૭નષ્ટ કરવું.
(૯) વાર્ (૧ ૫. સેટ) ૧-ખાવું, ભક્ષણ કરવું, ર-જમવું (28).