________________
પહેલા ગણના ધાતુકોશ
૨૪૭
(૧૦) અટ્ (૧ ૫. સે) ૧-ભટકવું, ઘુમવું, ૨-જવુ. પરિ+અર્ પર્યટન કરવું, પરિભ્રમણ કરવું.
(૧૧) અર્જુ (૧ ઉ. સે) ૧-પૂજવું, ૨-સ્તુતિ કરવી, ૩-વખાણવું, ૪-સત્કાર કરવો, ૫-વિભૂષિત કરવું, ૬-સુધારવું, સંસ્કારિત કરવું, ૭સેવા કરવી, ૮-શોભવું, ૯-ચળકવુ. અનુ+અન્ ૧-જયજયકાર કરવો, ૨જયજયકાર માનવો. સ+અર્ં સ્થાપન કરવું, સ્થિર કરવું.
(૧૨) વત્ (૧ ૫. સે) ૧-હાલવું, કંપવું, ૨-ચાલવું, જવું, ૩ખસવું, સરકવું. ઉત્પન્ ૧-ઊંચે જવું, ૨-ઓળંગી જવું, વટી જવું. પ્ર+વત્ ૧-સ્ખલિત થવું, ૨-ચલિત થવું, અસ્થિર થવું, ૩-ચાલવું. વિ+વત્ ૧-દૂર ચાલવું, ૨-એકતરફ ચાલવું, ૩-સ્ખલિત થવું. વિ+વત્ ૧-ક્ષુબ્ધ થવું, ચલાયમાન થવું, ૨-અવ્યવસ્થિત થવું.
(૧૩) ર્ (૧ ૫. સે) ૧-જવું, ૨-બહાર ભમવું, ભટકવું, ૩હાલવું, કંપવું, ૪-ખાવું, જમવું, ભક્ષણ કરવું, ૫-ચરવું, જમીન ઉપર ઉગેલા ઘાસ વગેરેને અશ્વાદિ પશુએ ચરવું, ખાવું, ૬-આચરવું, વર્તવું, ૭-ક૨વું, ૮-સેવવું, સેવા કરવી, ૯-જાણવું. અતિ+શ્વત્ ૧-ઓળંગી જવું, વટી જવું, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ન માનવું, ૩-વ્રતને દૂષિત કરવું. અત્યા+વર્ ૧-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૨-અધર્મ આચરવો, ૩-બલાત્કાર કરવો. અનુ+વર્ ૧-પાછળ પાછળ ભમવું, ૨પાછળથી જવું, ૩-અનુષ્ઠાન કરવું, ધાર્મિક ક્રિયા કરવી, ૪-અનુસરવું, ૫-નકલ કરવી, ૬-હાજ૨ ૨હેવું, ૭-સેવા કરવી, ૮-સારવાર કરવી, ૯નોકરી કરવી. અપ+ન્વર્ અપકાર કરવો, અનિષ્ટ કરવું. અમિ+પદ્ ૧ઠગવું, છેતરવું, ૨-જાદુ કરવું, જાદુગરી કરવી, ૩-વ્યભિચાર ક૨વો, ૪સામું જવું, પ-સંમુખ કરવું, સામે કરવું, ૬-ઓળંગવું, વટી જવું, ૭-ધ્યાન દેવું. આ+વર્ ૧-આચરવું, આચરણ કરવું, વર્તવું, ૨-અનુષ્ઠાન કરવું, ધાર્મિક ક્રિયા કરવી, ૩-કાર્ય કરવું. +7ર્ ૧-ઊંચે ચડવું, ઉપર જવું, ૨-ઊઠવું, ઊભું થવું, ૩-ઉચ્ચારવું, બોલવું, ૪-પાર પામવું, ઉત્તીર્ણ થવું,