________________
૨૪૮
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ પ-સમર્થ થવું, પહોંચી શકવું, ૬-બહાર નીકળવું. ક મ્ (મા. ૩વરતે) ૧-ઓળંગી જવું, વટી જવું, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-કાઢી મુકવું, ૪-બાવું. ૩૫+વત્ ૧-ઊપાસના કરવી, ધ્યાન ધરવું, ૨-સેવાભક્તિ કરવી, ૩-ચિકિત્સા કરવી, બીમારની સારવાર કરવી, ૪-સત્કાર કરવો, સન્માન દેવું, પ-વ્યવહાર કરવો, ૬-ઊપચાર કરવો, એકના ગુણધર્મ બીજામાં લગાડવા, ૭-નજીક જવું, ૮-સમીપમાં ખાવું, ૯-ઉપદ્રવ કરવો. ઉપાશ્વત્ ૧-ઊપાસના કરવી, ૨-સેવવું. નિવત્ ૧-નીકળવું, ૨-બહાર જવું. પરિ+વ સેવા કરવી, ર-સારવાર કરવી, ૩-ભક્તિ કરવી, ૪-નોકરી કરવી, ચાકરી કરવી. પ્ર+વત્ ૧-પ્રચાર કરવો, ફેલાવો કરવો, ૨-પ્રસિદ્ધ કરવું, ૩-પ્રચાર થવો, ૪-આચરવું, વર્તવું, પ-કામમાં લાગી જવું. પ્રતિ વર્ ૧-આદર સત્કાર કરવો, ૨-બીમારની સારવાર કરવી, ૩નિરીક્ષણ કરવું, ૪-પરિભ્રમણ કરવું, પ-છોડી દેવું, ત્યાગ કરવો. વિ+વર્ વિચરવું, વિહરવું, પરિભ્રમણ કરવું. વ્ય વૃત્ ૧-વ્યભિચાર કરવો, પુરૂષે પરસ્ત્રી સાથે યા સ્ત્રીએ પરપુરૂષ સાથે સંભોગ કરવો, ૨-નિયમનો ભંગ કરવો, ૩-પોતાના ગુણ ધર્મથી અલિત થવું. સ ન્ ૧-ચાલવું, ગમન કરવું, ર-સારી રીતે ચાલવું, ૩-ધીરે ધીરે ચાલવું, ૪-સાથે જવું, પ-ચડવું, ઊપર ચડવું. સમ+ ૧-સારું આચરણ કરવું, ર-પ્રસિદ્ધ
કરવું.
(૧૪) નીવ (૧ ૫. સેટ) જીવવું. અનુ+નવું આશ્રિત હોવું, આશ્રય લેવો. બા+ની ગુજરાન માટે રળવું, નિર્વાહ માટે કમાવું. ૩૫+નવું ૧-કુટુંબાદિના નિર્વાહ માટે પરાધીન થવું, -નોકરી કરવી, ૩-આશ્રય લેવો, આશ્રિત થવું. પ્ર+ની સુખપૂર્વક જીવન વીતાવવું, સુખી હોવું. પ્રત્યુઝીલ્ મરણાવસ્થામાંથી બચી જવું, પુનર્જીવન મેળવવું. સમુ+નવું સુખપૂર્વક જીવન વિતાવવું.
(૧૫) ચન્ (૧ ૫. અનિટ) ૧-ત્યાગ કરવો, છોડી દેવું, -દેવું આપવું.