________________
પહેલા ગણના ધાતુકોશ
૨૪૯
(૧૬) ક્ષર્ (૧ ૫. સે) ઝરવું, ટપકવું, ચુવું, વહેવું, ખરવું, ગળવું, પાડવું, ઝરાવવું, પાડવું, હાલવું, કંપવું, હલાવવું, અનુપયોગી થવું, નષ્ટ થવું. આ+ક્ષર્ આરોપ મૂકવો, કલંક દેવું, નિંદા કરવી.
(૧૭) ર્ (૧ ૫. સે) ૧-૨મવું, ખેલવું, ક્રીડા કરવી, ૨વિલાસ કરવો, ૩-ટોળ-ટીખળ કરવું, આનંદ ખાતર મશ્કરી કરવી, ૪મનને ખીલવવું. (અનુ, આ, પર્ ઉપસર્ગ સાથે શ્રીફ્ ધાતુ આ. પદી. છે.)
(૧૮) પ્ (૧ ૫. સે) ૧-બોલવું, કહેવું, ૨-જપવું, જાપ કરવો, ૩-ઈષ્ટદેવના નામનું મનમાં વારંવાર સ્મરણ કરવું, ૪-કોઈ ન સાંભળે એવું મનમાં જ બોલવું, પ-ધીમે સાદે બોલવું, ૬-પુનઃ પુનઃ મન્ત્રોચાર કરવો. પરિ+પ્ ૧-બોલબોલ કરવું, બકવાદ કરવો, ૨-જાપ કરવો.
(૩).
(૧૯) નિમ્ (૧ ૫. સે) જમવું, ખાવું ().
(૨૦) (નિન્દ્ર) (૧ ૫. સે) નિંદવું, નિંદા કરવી, (બિન્દુ, નિન્દ્)
(૨૧) (વૃષુ) (૧ પ. સે) ૧-વરસવું, ૨-વરસાદ થવો, વરસાવું, ૩–રેડવું, ધાર કરવી, ૪-ભીનું કરવું, પલાળવું, પ-છાંટવું, છંટકોરવું, ૬બલવાન હોવું, ૭-પરાક્રમી હોવું, ૮-પરાક્રમ કરવું, શૂરાતન ફોરવવું, ૯સંતતિ ઉત્પન્ન કરવાને સમર્થ હોવું, ૧૦-ગર્ભ ધારણ કરવાને સશક્ત હોવું, ૧૧-ગર્ભ ધારણ કરવો, સગર્ભા થવું, ૧૨-સંતતિ ઉત્પન્ન કરવાને અસમર્થ હોવું, ૧૩-દાન દેવું, આપવું, ૧૪-એકઠું થવું, ૧૫-એકઠું કરવું, ૧૬-હણવું, ૧૭-ઈજા ક૨વી, જખમી કરવું, ૧૮-કંકાસ કરવો, ૧૯-દુઃખ દેવું ().
(૨૨) સુવ્ (૧ ૫. સે) ૧-શોક કરવો, ૨-ચિંતા કરવી.
(૨૩) નિ (૧ ૫. અનિટ) ૧-જીતવું, પરાભવ કરવો, હરાવવું, ૨-વશ કરવું, ૩-કાબૂમાં રાખવું, ૪-જયવંત હોવું, સર્વથી ઉત્કર્ષયુક્ત