________________
૨૪૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
પહેલા ગણનો ધાતુકોશ
(૧) નમ્ (૧ પ. અનિટ) ૧-નમન કરવું, પ્રણામ ક૨વો, વંદન કરવું, ૨-નમવું, નમી જવું, ૩- ઢળવું, વળી જવું, ૪-તાબે થવું; શરણે થવું, પ-શબ્દ કરવો. અવ+નમ્ ૧-નીચું થવું, ૨-ઢળવું, નમી જવું. ૩નમસ્કાર કરવો, ૩+નમ્ ૧-ઊંચું થવું, ૨-ઉઠવું, ઉભુ થવું, ૩-ઉછળવું, ૪-ઉંચું કરવું, પ-ઉપાડવું. ૩q+7મ્ ૧-ઊપસ્થિત થવું, પ્રાપ્ત થવું, હાજર થવું, ૨-ઉપસ્થિત કરવું. પરિ+નમ્ ૧-પરિણમવું, સ્વરૂપ બદલી રૂપાંતર થવું, ૨-પ્રાપ્ત કરવું. ૩-પૂર્ણ કરવું, પૂરૂં કરવું. પ્રતિ+નમ્ ૧-અવળી રીતે નમવું. વિપરિ+નમ્ ૧-વિપરીત થવું, ઊલટું થવું. ૨-સ્વરૂપ બદલી રૂપાંતર થવું. વિપ્ર+નમ્ ૧-તત્પર થવું, ૨-નમસ્કાર કરવો. સમવ+નમ્ ૧-નીચું થવું, ૨-ઢળવું, નમી જવું, વળી જવું. ૩-સારી રીતે નમસ્કાર કરવો (મ)
(૨) પર્ (૧ ૫. સે) ૧-અભ્યાસ કરવો, ભણવું શીખવું. ૨વાંચવું. ૩-બોલવું કહેવું.
(૩) પત્ (૧ ૫. સે) ૧-પડવું, ૨-સ્ખલિત થવું, ઠોકર ખાવી. ૩-જવું, ૪-પતન પામવું, ભ્રષ્ટ થવું. પ-સ્વામી હોવું, ધણી હોવું. ૬ઐશ્વર્યશાલી હોવું, સમૃદ્ધ હોવું. અતિ-પત્ ૧-જીતવું, ૨-પરાક્રમી હોવું. ૩-પ્રવેશ કરવો. ૪-સંયુક્ત કરવું, જોડવું. પ-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ ક૨વો. ૬-પડી જવું. ૭-મરણ પામવું. અધિ+પત્ આવી પડવું, ઉપસ્થિત થવું, હાજર થવું, ક્ષીણ થવું. અનુ+પત્ અભિન્ન હોવું. અમિ+પત્ ૧-નીચે ઉતરવું, ૨-કોઇ વસ્તુ તરફ કૂદીને જવું. ૩-સામે આવવું. અવ+પત્ નીચે પડવું. ૨-ઉતરવું. ૩. આવી પડવું, હાજર થવું. આ+પત્ આવી પડવું, હાજર થવું. ૨-૫હોંચવું. ૩-બનવું, થવું. ઇ+પત્ન-કૂદવું. ૨-ઊડવું. ૩ઊંચે જવું, ૪- ઉપર ચડવું. નિ+પત્ ૧-સમાવું, સમાવેશ થવો, અંતર્ભૂત