Book Title: Guruvandan Pacchakhana Author(s): Jayghoshsuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ જ દ્વારા સાધકોના મનની શંકાઓને દૂર કરનારી આ રામબાણ દવા જ જ છે. સાથે સાથે પચ્ચકખાણ ભાષ્યના રહસ્યાર્થોને સમાવી લઈને જ ગુરુકૃપાથી મળતી વિરતિની શુદ્ધિ અને પુષ્ટિ કઈ રીતે કરવી તેની જ છણાવટ કરવા દ્વારા સાધકોને સર્વાગીણ માર્ગદર્શન આપનારી એક છે આ ગાઈડ જેવી બની ગઇ છે. પૂજ્યપાદ પરમગીતાર્થ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ જ છે આચાર્યદેવેશ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની ઘણું ઝીણું જ જ કાંતી શકનારી તીક્ષ્ણ અને માર્ગાનુસારી પ્રજ્ઞાએ કેવા અને કેટલા જ જ રહસ્યો ખેલ્યા છે એ તો પ્રસ્તુત પુસ્તિકાના સાદ્યત અભ્યાસ દ્વારા રે જે જિજ્ઞાસુ અભ્યાસુઓ જાણી શકશે. વર્ષો સુધી અખંડપણે ગુરુકુળવાસ સેવનાર, ગુરુકૃપાના ધારક, અનેકાનેક આચાર્ય ભગવંતો તથા મુનિભગવંતોના વિશ્વાસ-ભાજન છે જ પૂજ્યપાદશ્રી આજે જૈનશાસનમાં બહોળી પ્રસિદ્ધિ પામી ચૂક્યા છે. આ આ આગમોના હાલતાં-ચાલતાં કોમ્યુટર તરીકે વિખ્યાત મહાપુરુષની છે કલમે સર્જાયેલા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ.પૂ.સચ્ચારિત્રનિધિ છે મુનિરાજશ્રી ભદ્રેશ્વરવિજયજી મ.ના કુશળ સંપાદન હેઠળ બહાર જ ૨ પડેલ, જેની પ્રેસકોપી પ.પૂ. અધ્યાત્મરસિક મુનિરાજશ્રી જ કમુક્તિદર્શનવિજયજી મ.એ કરેલ તથા પચ્ચકખાણ ભાષ્યના પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીના મુદાઓ પરથી તાર્કિકાગ્રણી પ.પૂ. જ પંન્યાસશ્રી અભયશેખરવિજયજી મ.એ સરળ વિવેચન કરેલ. જ છે. ટૂંક સમયમાં જ અત્યુપયોગીબનેલ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ આ અલભ્ય બનતા આ દ્વિતીય આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. આ પૂજ્યપાદશ્રીના અનેકાનેક પુસ્તકોના સંપાદન ભક્તિભાવે કરનાર છે જે પ.પૂ. મુનિરાજશ્રી સત્યકાંતવિજયજી મ.સા.ની પ્રેરણા પુસ્તક જ જ પ્રકાશનમાં સહાયક બની છે. પ્રાંત, અભ્યાસુ જીવોને ઉપયોગી અન્ય પણ પુસ્તકો પણ જ આગમ રહસ્યોના ભંડારસમા પૂજ્યપાદશ્રી પાસેથી પ્રાપ્ત થાય કે છે એવી અભિલાષા સહ..... –સંયમબોધિવિજય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 106