Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ (१) चले मत्त मैमंत झुमंत मत्ता, मनौ बदला स्याम माथै चलंता। बनी बागरी रूप राजंत दंता, मनौ बग्ग आषाढ पाँत उदंता । लसैं पीत लालै सुढालें ढलकैं, मनौ चंचला चौंधि छाया छल। (२) चंद की उजारी प्यारी नैनन निहारी परै चंद की कला मैं दुति दूनी दरसाति है। ललित लतानि मैं लतासी गहि सुकुमारि मालती सी फूलै जब मृदु मुसुकाति है। पुहकर कहै जित देखिए बिराजे तित परम बिचित्र चारु चित्र मिलि जाति है। आवै मनमाहिँ तब रहै मनही मैं गडि नैननि बिलोके बाल बैननि समाति है। વામનદેવને પુત્ર શિવાનંદ એ સુરતને વડનગરા નાગર બ્રાહ્મણ હતે. એ સંવત ૧૭૦૦ માં હયાત હતા. આ शिवानंद १७०० ९५ विद्वत्तावाणु तु. ह४ि२ ५७॥ अने સદાશિવ પંડ્યા નામે બે સારા વિદ્વાને એ કુટુંબના જ હતા. સ્વ. કવિ નર્મદાશંકરનાં ધર્મપત્નિ “ડાહીગવરી” જેમને કવિએ “ડાહી ઉત્તમ નાયકા, હું નાયક ઉત્તમ” એમ સંબંધી પિતાનું એક કાવ્ય અર્પણ કર્યું હતું , આ કુટુંબમાં જન્મ્યાં હતાં. શિવાનંદે પિતાના કાકાની આજ્ઞાનુસાર શિવપૂજનનો મહિમા વધારવા ઘણાં પદે વગેરે ગુજરાતી, હિંદી અને મરાઠીમાં બનાવ્યાં છે. એ પિતે ભાગવતની કથા કરતે. એનાં ઘણાં પદો અને ભજને સુરતમાં અદ્યાપિ શિવમંદિરમાં ગવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72