Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ ૧૩ ફારસી, અરબી વગેરે શીખી એણે પિતે નવો પંથ ચલાવવાની ખટપટ કરી હતી. જૂનાગઢ, ધોરાજી, માંગરોળ વગેરે જગાએ એણે પોતાના -શિષ્યો કર્યા હતા. અમદાવાદમાં પણ ડાક દિવસ એ રહ્યું હતું. છેવટે સુરત જઈને એણે પિતાને પંથ ઠીક જમાવ્યો. એક શિષ્ય-મંડળ ઉભું કર્યું. અને સૈયદપરામાં એક મોટું મંદિર બંધાવ્યું. એ મંદિરમાં એ પ્રવચન કરતે. શિષ્યો એને “પ્રાણનાથજી” અગર “છ સાહેબ” કહીને સંધતા. એની સ્ત્રી બાઈજીબાઈ નામે પ્રસિદ્ધ છે. એ જ્યારે જામનગર જાય ત્યારે સંસારીના જે વેષ રાખો. અને સુરત આવે ત્યારે સાધુ બની જાત. એનો પંથ “પરીણામી” (પ્રણામી) કહેવાય છે. મહેરાજે પિતાના પંથનાં પુસ્તકે હિંદીમાં લખ્યાં છે. એના ગ્રંથમાં હિંદુ અને મુસલમાની ધર્મમાં સામ્ય બતલાવવા પ્રયત્ન કર્યો છે. અને બનેને એક કરવાનો યત્ન કર્યો છે. ઉત્ત, ઉત્ત, સંતવાળા, आखरीकीर्तन, बडा सिंगार, छोटा सिंगार, मारमत सागर, ૨૦વત પુરાના, યામનું વર્ણન આદિ એને હિંદી ગ્રંથ છે. માળવામાં પ્રતાપગઢ દેવળીઆમાં કવીશ્વર દેવરામજી રહેતા હતા. જાતે વિસનગરા નાગર હતા. રાજ તરફથી વિશ્વવરામ એમને કવીશ્વરનું બિરૂદ મળ્યું હતું. એમણે ૧૦ર૫ ના અરસામાં હિંદીમાં પરચુરણ ઘણું કવિતાઓ લખી છે. એમના બનાવેલા એક ગ્રંથની નકલ અમારા. જોવામાં આવી હતી. એમના પુત્ર સ્ત્રમામા કવીશ્વરે પણ હિંદીમાં ઘણું કવિતા કરી છે. લક્ષ્મીરામજી જાતે એક સારા ચિતારા પણ હતા. પ્રતાપગઢના રાજ્યકર્તાઓની છબીઓ એમણે ચિતરી હતી. લક્ષ્મીરામજી કવીશ્વર મારા પિતાના માતામહ થતા. એમને બે દિકરા હતા. જેમાનાં એકની પાસે એમની કવિતા, ચિત્રો અને કાગળો હતા જે અમારા જોવામાં આવ્યા હતા. કમનસીબે એમને નિર્વશ ગયો અને એમની બધી મિલકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72