Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
૪૭
(८) अंधकाख्यान (९) नागर विवाह
આ કાવ્યમાં કવિએ એક કોયડ મુક્યો છે. અઢાર નાગર અને અઢાર ગૌડ બ્રાહ્મણ દેવ પાસે કન્યા માગવા ગયા. દેવે દયા કરીને ૧૮ સ્ત્રીઓ આપી. કેણ સ્ત્રી લે એની તકરાર થઈ. તેમાં નાગરે ફેંસલો કર્યો કે બધાએ કુંડાળામાં ઉભા રહેવું અને એકથી ગણતાં સાતમે આવે તે અકકેકી કન્યા લે. આ વાત સહુએ કબૂલ કરી. નાગરેએ બધાને નીચે મુજબ ઉભા રાખ્યા. જ્યાં × છે ત્યાં નાગર, જ્યાં છે ત્યાં ગૌ.
x ૦ x x x ૦ ૦ ૦ ૦ ૪ ૦ x x x x * . . . . . . . . . . . ૦ ૧૦... . . . . . . . . . ૦ ••••••••••••••••••••• ••• ૦
x ૦ ૦ x x ૦ ૦ x x ૦ ૦ ૦ x x x (૧૦) સુરેશ્વરવાવના–એમાં શિવમહિમાનાં બાવન કવિત્ત છે.
(મુનિંદ્ર સ્વામી) સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદજી ગઢડાના મંદિરમાં રહેતા હતા. એમણે ગુજરાતી કવિતા પણ લખી છે. હિંદીમાં એમણે વિતામા” અને “સંશિમળા” નામે બે કાવ્ય લખ્યાં છે. બંને ગ્રંથ સદ્દધર્મ પિષણ વિષયે લખાયેલાં છે. એ સ્વામીજી સરેદે સારે વગાડતા. એ કુશળ ગાયક પણ હતા.
मेरो तो सुखदायक तुमही मुरारी तुम विना और देव नही जाचु एही हृद टेक हमारी । लोभोन कुं जेसे धन सुखदायक कामिनकुं जेसी नारी ॥ तुम कारन जोगन होइ बेटी असत आस सब हारी ।
रसिक सलूणा पीया तेरे मुख उपर मुक्तानंद बलिहारी ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com