Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ कावेरी कावेरी कहा करत हो कृपानाथ વાવેરી તાપથારી તોરી છાવરી | ૨૨ . પિતૃભક્તિ અને જૂદા જૂદા રસથી ભરપૂર શ્રવણાખ્યાન એક સુંદર કાવ્ય છે. ગાર–રસ અને નાયક-નાયિકા ભેદથી ભરેલા હિંદીસાહિત્ય સાગરમાં અવગાહન કરેલા કાવ્ય વિશારદ મિશ્રબંધુઓ આ કવિની કવિતાને “સાધારણ શ્રેણીમાં મૂકે છે! કવીશ્વર દલપતરામજી શૃંગાર રસ ઝાઝો લખતા નહિ. છતાં કઈ કઈ વખત એમણે કરેલી એવી કવિતા મળી આવે છે. પૂર્વે એમણે એક વખત પૂરેલી સમસ્યાપૂર્તિને દાખલે આપશું. સમસ્યાપૂર્તિમાં “ રાધે આધે બૈન અગાધે મંત્ર સાધે હૈ” એ લીંટી છેલ્લે આવે એવી કવિતા કરવાની હતી. ઘણાએ જવાબ આપ્યા હતા પણ એમની કવિતા સૌથી સુંદર હતી. भ्रमर कुटिलाकार, नैनबिंदु मध्यधार, मानहु ओंकार के आकार आधे आधे है. हिय हुपें हेमहार जंत्र के आकार जानो, बिच कुच कुंभ धार इष्ट को अराधे है. किन्हें बश घनश्याम कहैं दलपतिराम, गोप सुता गोप्य गुन तो हि में अगाधे है. आधे आधे आखरकों बोली खोली नन आधे, . राधे आधे बैनसें अगाधे मंत्र साधे है ॥१॥ | (મરાવ રવાતીબી) * એઓ કચ્છના મહારાજા હતા. એમને બનાવેલો “લખપતીશૃંગાર નામનો ગ્રંથ એક અપૂર્વ ગ્રંથ છે. વ્રજભાષા પર એમને સારે કાબુ હતો. * આ કવિની હકીક્ત મી. રતિકાતે પુરી પાડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72