Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ (दयाल) સંવત ૧૮૮૭ ના અરસામાં દયાલ નામના ગુજરાતી બ્રાહ્મણે "दायदीपक" नामनो य मनाव्ये। हतो. (प्रेमानंद स्वामी संवत् १९०५) સ્વામીનારાયણ સંપ્રદાયને પ્રેમાનંદ સ્વામી પણ ગઢડાના મંદિરમાં રહેતા હતા. એઓ પિતે ઘણું સારા ગવૈયા હતા. એમની કવિતા બહુધા રાગદારીની છે. એમણે હિંદીમાં ૭૦૦૦ અને ગુજરાતીમાં ૩૦૦૦ પદ વગેરે બનાવ્યાં કહેવાય છે. એની કવિતા ઘણી રસભરી અને ભાવવાળી છે. મેહક કવિતા અને પ્રેમ ભાવના વડે એમને પ્રેમસખી એવું બિરૂદ પ્રાપ્ત થયું હતું. आई घटा गगन धन गरजत, सैयोरे नंद नंदन बिन कल न परे जिया तरजे । एक अंधियारी दामिनी दमकत रु झरमर झरमर महरा झगके तीसरो बपैया पियु पियु तरसे-आई० प्रेमानंद कहे झरी बरसत पानी निटुर नाह मेरी एक न मानी ___ कीनो गवन बरजत बरजे-भाई. (२) मधुवनके मदन मोरवा कलख बोलत कुकु कुकुकु झनत करत झोगोरवा-म० रेन अंबारी कारी बीजुरो चमकत गगन गरजे घनघोरवा-म० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72