Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
ર૭
૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ કાશીરામ, ચિતામણી, પુખી, શિવ, ૩ પા, રઘુરાય, નેહી, મુબારક,
રહીમ, મતિમ, સખન, નિરમલ, હિલ, નિપટનિરંજન, નેદન,
૪૨
૪૩
મહાકવિ, રાધાકૃષ્ણ, અને ઇશ.
આમાંથી ભગવતસિંહ, ઘોરી, કૃષ્ણદડી, ગોપ, નિરમલ અને રાધાકૃષ્ણ સિવાય બધા કવિઓનાં નામ “ શિવસિંહસરાજ” માં આપેલાં છે. આ કવિના નામ આ ગ્રંથમાં આવી જવાથી જણાય છે કે એમણે સંવત ૧૭૮૨ સુધી અને તે પૂર્વે કવિતા કરી છે. “શિવસિંહસરેજ” માં આમાનાં કેટલાક કવિયેના જન્મસાલ ૧૭૯ર ની પછીના લખ્યા છે. તે આ ગ્રંથ ઉપરથી ખોટા ઠરે છે. એ રીતે આ ગ્રંથ ઐતિહાસિક મહત્વનો છે.
મહારાજા જગતસિંહજી સંવત્ ૧૭૯૧ માં સિંહાસનારૂઢ થયા. અને સંવત ૧૮૦૮ માં પરલોકવાસી થયા. ઉપર આપેલું ત્રીજું કવિત એઓશ્રીની પ્રશસ્તીનું છે. એમની કવિતાનાં બીજાં ઉદાહરણો આપીએ છીએ (१) आली री निहारि वृषभानु की दुलारी जाहि,
पेखि प्रान प्रीतम के प्रेम पास मैं परत । भौंहन को फेरियो औ हेरिबो बिहँसि मंद,
____टेरिबो सखी को जब नाह अंक में भरत । आजु लौं न जानी ही सो. परी पहिंचांनी अब, - ગોવન નિસની ઘણી બં ધા જ ધરતા - बिधना प्रवीन मानो तन में नवीन कियो
चाहै, कटि छीन याते पीन कुच को करत ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com