Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ લુણાવાડા નરેશે કેવળરામને કવીશ્વરની પદવી આપી હતી. मोहि कवेसर ईस कर्यो (ताते) मानत है नवखंड के राजा । और समें मुगलान पठान भलि विध चाह करे सीरताजा । हैचर हेम कडा बकसे सीरपाव दए सबही जस काजा । दीपसिंह सुनो बीनती अब राखीए केबलरामसे कवीसर लाजा ॥१३॥ (आदितरामजी) કેવળરામ પછી એમના સૌથી નાના પુત્ર આદિતમે પણ સારી કવિતા કરી છે. એમને માનાજી ગાયકવાડનો સાર આશ્રય હતે. આક્તિરામે પોતાની કવિતા વડે સારી સાહ્યબી અને વૈભવ સંપાદન કર્યો હતે. નાના હતા ત્યારે ઉખલ સ્વભાવના હોઈ એમણે રીસાઈને પિતાના ઘરને ત્યાગ કર્યો હતે. વડોદરે જતાં ગાયકવાડના કુંવરના સંસર્ગમાં આવ્યા. કુંવર લગભગ કેદમાં હતા, ત્યાં કેદમાં પણ જોડે રહ્યા. એમના ગાદી પર આવ્યા પછી કુંવરે એમને સારા નવાજ્યા. માનાજી ગાયકવાડે આદિતરામને વજીફે આપવાની ઇચ્છા જણાવતાં માનાજી ગાયકવાડને આદિતરામે કહેલું કવિત મળી આવે છે.. जाके भुजदंड देखी लजतहै सुंढादंड, पोंचे बल देखी सिंह हथन विदारे है। दुर्जन के साल ओर सजनके प्रतिपाल राजत विशाल द्रग विधिके समारे है । हाथकी कृपान कारी नागनी समान जाकी, बडे खानखाना देखी हिंमतको हारे है। राज चहुँ ओर ओर, देखे.बरजोर, माना मूलके मरोर पर करोर वार डरे है। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72