Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text ________________ 35 દીધું હતું. કેશવજી સંવત 1895 ના અરસામાં લીંબડી ગયા હતા. તે વખતે કુંવરીશ્રી સુજાણબાની ઉમર 75-80 વર્ષની હતી. કેશવજીએ રાજકુંવરીને પૂછ્યું હતું કે પ્રવીણસાગરની રચનામાં કાંઈ સત્ય છે. કુંવરીશ્રીએ કહ્યું હતું કે–“ જેટલું વર્ણવવામાં આવ્યું છે તે બધું સત્ય નથી” આમાં શું હશે તે સમજી શકાય છે. કુંવરીશ્રી સુજાણબા કાવ્ય-શાસ્ત્રમાં સારું જ્ઞાન ધરાવતાં, કવિની કવિતાથી રંજન થઈ તેમને ઈનામ પણું આપતાં અને પિતાનું જીવન વિદ્યાવિનોદમાં ગાળતાં એમ કેશવજી રાજગુરૂનું કહેવું હતું. કવિની મેહક બાનીમાં વર્ણવેલે પ્રેમ અને સુંદરતા તેમ જ વિનાશની કલ્પનામાંથી ઉદ્દભવ પામેલી સંપૂર્ણ સુંદરતા કુદરતમાં ક્યાં મળે છે. વાંચનારના વિદ્યાર્થી પ્રવીણસાગરમાંથી અમે છૂટક છૂટક ઉદાહરણ આપીએ છીએ - बरन करन अशरन शरन बंदन अरून शरीर / चंद धरन बारन बदन हरन शरन जन भोर ल. 1-1 // कुंज गली बन जेबो तज्यौ अरु, बेठ रहे गिरिसें गिरधारी। नेननिकी छवि बक्र निहारबो, सोगति नेननिसें भइ न्यारी // टेढो किरीट खुली अलके सोइ, आपनसें सब सूधी बिसारी / औरनसें मुसके नहिं मोहन, कीनि भली ब्रषभानु दुलारील. 3-6 // उठीहे चमंकि पाय धरनि धमकि धरे जेहर झमंकी मन आतुर अती भई / उर अकुलाय धाय चढोहे झरोखे जाय चिकसु उठाय लखी कुसुम अगें लई / सागर चलंत मग जुरत दुहुन द्रग अटाकी घटानमें छटान व्यौं छिप गई। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72