Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
૧૬
પેાતાની સાહિત્ય છટા બતાવવાનો યત્ન ન કરતાં અલંકારને વિષય સમજાવવાને ભારે શ્રમ ઉઠાવ્યે છે. આમ હાવાથી અલંકાર શાસ્ત્રના અભ્યાસીને આ ગ્રંથ પરાપકારી છે. એમાં અલંકારનું સઘળું સ્વરૂપ સમજાય એમ ઉદાહરણ રૂપે ગદ્યમાં સારી સમજણ આપી છે. એમાં કવિયાએ માત્ર પેાતાની કવિતામાંથી જ ઉદાહરણા ન આપતાં ખીજા જૂના પ્રસિદ્ધ કવિયેાની કવિતામાંથી પણ ઉદાહરણા આપ્યાં છે. આથી ઉદાહરણને અંગે આ ગ્રંથ બહુજ ચઢિયાતા છે. આ બન્ને કવિની કવિતા બહુ મનેાહર થતી હતી. એમની ભાષા મધુર અને ગંભીર ભાથી ભરપૂર છે. એમની કાવ્યસુધાના ઘેાડા ઘુંટડા રજુ કરીશું.
है सदा बिकसित बिमल घरे बास मृदु मंजु । उपज्यो नहिँ पुनि पंक ते प्यारी तव मुख कंजु ॥
આમની કવિતામાં અનુગ્રાસે પણ સારા છે. એમની કવિતા પણ બહુ ઉત્કૃષ્ટ છે. આ ગ્રંથમાં આ બે વિયેાના બનાવેલા છંદો અલગ અલગ છે. અને કવિતા પેાતાના વિષય પરત્વે જુદી માલુમ ન પડે એવી છે.
બન્ને ઉંચી શ્રેણીના કવિયેા હતા. મહારાણા જગતસિદ્ધ સિવાય આ ગ્રંથમાં ખીયે મહાન વ્યક્તિઓનાં નામ માલમ પડે છે, જેવાં કે ઉદ્દાતચંદ, પ્રતાપસિંહ, જખાન અને ખાનખાના, પેાતાના ઉદાહરા એમણે ચુવાળીસ કવિયેાની કવિતામાંથી લીધાં છે. એ કવિયેાના નામ આ પ્રમાણે છે:
-
૧
૯
૪
જસવંતસિંહ ( ભાષાભૂષણમાંથી ), સેનાપતી, કેશવદાસ, ભાલભગવતસિ ંહ, ગ ંગ, બિહારીલાલ, મુકું દલાલ, બદન, સિરામણી, સુખદેવ, ચાતુર, સુરતમિશ્ર, નીલકંઠ, મોરન, રામકૃષ્ણ,આલમ,
ભદ્ર,
२०
૧૮ ૧૯
૨૧ ૨૨
૨૩ ૨૪
૨૫
२५
દેવી, દાસ, ધારી, કૃષ્ણદંડી, દેવ કાલિદાસ, દિનેશ, વીઠલરામ, અનીસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com