Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ એમનાં પત્નિ જે એમની પછીથી ગુજરી ગયાં તેમનાં સગાંના હાથમાં ગઈ. બધા કાગળો પણ ભેગા ગયા. અજ્ઞાન માણસે કરે છે તે પ્રમાણે તે બધા કાગળના ટોપલા થયા. માળવામાં કોઈની પાસે હોય તે જ અસ્તિત્વમાં રહ્યું હશે. સંવત ૧૮૯૭ માં લક્ષ્મીરામજીના પુત્ર રામચંદ્ર કવીશ્વરને મહારાવત શ્રી સામંતસિંહજીએ મોટો ગરાસ આપ્યો હતો, એમ એમને મળેલા તાંબાપત્ર ઉપરથી જણાય છે. રામચંદ્ર કવીશ્વર હારા પિતાના મામા થતા હતા. એમના ગુજર્યા પછી એ વંશમાં એક પુત્ર રહ્યો હતો. એમનો વર્તમાન વંશજ એક જાવાન છે જેને કવિતાની સાથે કસી નિસ્બત નથી. દલપતિરાય અને વંશીધર નામના બન્ને મિત્રો અમદાવાદના રહીશ હતા. એમણે બંનેએ સાથે મળીને કવિતા કરી પાવર પતિ- છે. આ બંનેમાં એક બ્રાહ્મણ અને બીજે નાચ- રંધર વાણીઓ હતા. બેઉ કવિએ “અલંકા–રનાક ૨” નામનો ગ્રંથ સંવત ૧૭૯૨ માં રચ્યો હતે. એમણે “ઉદયપુર” વાળા જગતસેનના નામ પર એ ગ્રંથ લખ્યો છે. એઓ ઉદયપુરના નરેશ જગતસિંહના આશ્રિત કવિ હતા. આ કવિ દે કુવલયાનંદ ગ્રંથને આધારે ભાષાભૂષણની પૂર્તિરૂપે આ ગ્રંથની રચના કરી છે. એમાં બીજા કવિયેની તેમ જ પિતાની કવિતામાંથી ઉદાહરણે ઉમેરી આ ગ્રંથ છે. ગ્રંથ પ્રયજન વગેરે આ કવિયેની વાણુમાં જ કહીશું. "नमत सुरासुर मुकटमहिं प्रतिबिंबित अलिमाल । किये रत्न सब नीलमनि सो गनेश प्रतिपाल । उदयापुर सुरपुर मनौं सुरपति श्री जगतेश । जिनकी छाया छत्रबस कोनों ग्रंथ अशेष ॥ सकल महिपन के राजै सिरताज राज पर उपकारी हारी भारी दुःखदन्द के। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72