________________
સંગી–પ્રસ્તાવના
મગળ
૧ મંગળને માટે પરમેશ્વરનું ધ્યાન કરવું.
अर्हम १।१।१
* १।१।१
પ્રસ્તાવના
૨ એકજ પદામાં જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ધર્માંના સ્વીકાર તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદથી શબ્દોની સિદ્ધિ ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે.
અથવા
શુદ્ધ શબ્દના વાદથી-પ્રયોગથી સિદ્ધિ-સમ્યગ્ જ્ઞાન થાય છે અને સમ્યગ્ જ્ઞાનથી મેાક્ષ થાય છે.
सिद्धिः स्याद्वादात् १।१।२
૩ અહી જે કહેવામાં ન આવ્યું હોય તે લેાકથી-તેના જ્ઞાતા પાસેથી જાણવું.
लोकात् १।१।३
-૧૬ એટલે પ્રથમ અધ્યાય । પ્રથમ પાદ । પ્રથમ સૂત્ર