Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ મિ ડામ્બી પેાતાના પુત્રને એ બધા કેળવણી-નિષ્ણાતેના હાથમાં મૂકી દઈ, લગભગ તેને મારી જ નંખાવે છે! કારણ કે, પેલાએને તેનું શરીર ઘસાતું જાય છે અથવા તેના શરીરના યથાયેાગ્ય વિકાસ માટે શાની જરૂર છે, એ જોવાની દૃષ્ટિ જ નથી ! મિ॰ ડામ્બી પેાતાની પેઢીને માટે પુત્રની જેટલી આવશ્યકતા ગણે છે, તેટલી પેાતાની પુત્રીની ગણતા નથી. અને તેથી તેમની પુત્રી ક્લારન્સ આખર સુધી અવગણાયેલી અને તજાયેલી જ રહે છે. અલબત્ત, કથાકાર છેવટે એના હાથમાં જ મિ૰ ડામ્બીને અનાથ સ્થિતિમાં લાવી મૂકીને અદ્ભુત રીતે તેની ‘ધારીની મરી’ ચૂકતે કરાવે છે. આમ, આ પુસ્તકમાં મુખ્યત્વે, નવા સમૃદ્ધ થવા લાગેલા સમાજોમાં ઊભાં થતાં અપલક્ષણાનું સુરેખ ચિત્ર છે, ઉપરાંત ચેતવણી પણ છે. અને અત્યારે પરદેશી મદદ અને પરદેશી દેવાંથી તથા યાજનાએનાં મબલક નાણાંથી નવા તવંગર બનવા બેઠેલા કાન્ટ્રાક્ટરા, વેપારીઓ, ધંધેદારીએ, વકીલ, દાક્તરા અને સૌથી વધુ તા – અમલદારા અને નિષ્ણાતેાના આપણા સમાજને એ નવલકથામાંથી સારી ચેતવણી અને ચાનક મળે છે. આપણે ત્યાં પણ નવાં બનેલાં તવંગર માબાપે। અમુક પરદેશી નિષ્ણાતેની અમુક પરદેશી સંસ્થાઓમાં કેળવણી અપાવવા પેાતાનાં બાળકાને દાખલ કરાવવા પડાપડી કરે છે; અને અમદાવાદમાં તે। એવી એક સંસ્થા છે, જેમાં પેાતાના બાળકને દાખલ કરવા માતાની સગર્ભાવસ્થામાં જ નામ નોંધાવવું પડે છે. એ પરદેશીએના હાથે પરદેશી સંસ્કાર પોતાનાં બાળકામાં નાનપણથી દાખલ કરાવનારાં એ માબા પેાતાનું કે એ બાળકનું શું કલ્યાણ સાધતાં કે ઇચ્છતાં હાય છે, તે તે। એ જાણે. પરંતુ પરદેશી આક્રમણ વખતે એ પરદેશી સંસ્થાએ આપણાં બાળકને શી દેારવણી આપે છે તે જાણવું જરૂરી ખરું. કારણ કે, પરદેશી મદથી વિકસતા અથવા વિકસવા ઇચ્છતા દેશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 542