________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮]
રચનાદ્વારા વિદ્વાન કવિશ્રીએ આ પુસ્તકમાં ભરી દેવાની કોશિશ કરી છે. અને તેમની આ રચના સફળ થઈ છે. જૈનસમાજમાં આ છઢાળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેના ઊંડા ભાવો આ પ્રવચનોમાં સહેલી ભાષામાં ખોલ્યાં છે, તેથી જૈન સમાજના જિજ્ઞાસુઓને, તેમજ વસ્તુસ્વભાવ સમજવામાં જેને રસ હોય એવી જગતની કોઈ પણ વ્યક્તિને, અત્યંત ઉપયોગી થશે, અને તેની સમજણ ભવભ્રમણના દુઃખનો ત્વરિત અંત લાવીને મોક્ષસુખ પમાડશે.
|| જૈન જયતુ શાસન
દીપાવલી (૨૪૯૯)
સોનગઢ
-નવનીતલાલ ચુનીલાલ જવેરી
પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com