________________
દંડક પ્રકરણ (૨૪ મું વેદદ્વાર)
૧૦૩
તિર્યો અને મનુષ્યમાં ત્રણ વેદ છે, ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષ વેદ છે, સ્થાવર, વિકલેન્દ્રિય અને નરકમાં કેવળ એક નપુંસક વેદ છે.
વિશેષાથયુગલિક તિર્યો અને યુગલિક મનુષ્યમાં નપુંસક વેદ નથી, તથા એકેન્દ્રિયોને પણ ૧૨ મી ગાથામાં મૈથુન વિગેરે સંજ્ઞા કહી છે, તેથી અસ્પષ્ટ નપુંસક વેદ છે, અને સનતકુમારથી સર્વાર્થ સુધીના દેવોમાં ૧ પુરુષવેજ છે.
૨૪ દડકમાં ૩ વેદ. ૧ ગo તિય અને
૧૩ દેવમાં ૨ (સ્ત્રી, પુ) ૧ ગo મનુષ્યને
૯ શેષ દંડકમાં ૧ (નપુ)
સમ્મચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય તથા સમૂહ મનુષ્યમાં
૨૪ દ્વાર છે (૨) શરીર રૂ–સર્વને ઔદારિક-તૌજસ-કામણ એ ૩ શરીર હોય (૨)
સર્વને સમૂર્ણિમાની જઘન્ય અવગાહના અંગુ. લને અસંખ્યાતમો ભાગ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના જલચરની ૧૦૦૦ યોજન, ચતુષ્પદની ગાઉ પૃથક (૨ થી ૯ગાઉ), ખેચરની ધનુષ પંચકુત્વ (૨ થી ૯ ધનુષ) ઉરઃપરિસર્પની જન પૃથકવ (૨ થી ૯ જન), અને જ પારેસ"ની ધનુષ પૃથકત્વ, તથા સમૂ૦ મનુષ્યની ઉત્કૃષ્ટ
અવગાહના પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. જ મહારગ જાતિના સમૂહ ઉરપરિસર્યો તે શતપૃથક્વ (ઉત્કૃષ્ટ ૯૦૦) જન પ્રમાણના પણ હોય છે, પરંતુ કેઈપણ અપેક્ષાથી તે અવગાહના શાસ્ત્રમાં ગણું નથી, પરંતુ ખૂ. સંગૃહણિની વૃત્તિમાં લખેલી કઈ આચાર્યકૃત ગાથામાં એ સમૂ૦ મહેરોની અપેક્ષાએ રઘુ નોન સહટ્સ એ ચોથું પદ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org