________________
૫૪
લઘુ સંગ્રહણી
નીકળી સીતાના પ્રવાહમાં પડી દેવકુરૂમાં વહી મેરૂ પાસે વાંકી વળી– દેવફરૂમાં
૮૪૭૦ ના પરિવાર સાથે ૧૬ પશ્ચિમની દરેક વિજયની ૨ નદીઓનો પરિવાર X ૧૪૦૦=૨૮૦૦
* ૧ = ૪૮૦૦૦
૫૩૨૦૮) અંતરનદીઓ – + ૬
કુલ પ૩ર૦૬ ના પરિવાર સાથે પશ્ચિમ તરફ વહી લવણસમુદ્રને મળે છે. એજ પ્રમાણે–
નીના નદીની લવંત પર્વતના કેસરિ હદમાંથી નીકળી સીતા પ્રપાતમાં પડી ઉત્તર કુરમાં વહી મેરૂ પર્વત પાસે વાંકી વળી ઉત્તર કુરૂમાં
–- ૮૪oo) ના પરિવાર સાથે અને ૧૬ પૂવ વિજયની ૨ નદીઓના પરિવાર «
૧૪૦૦૦ = ૨૮૦૦૦ x ૧૬=૪૪૮૦૦૦ અંતરનદીઓ –
૫૩૨૦૦૬ ના પરિવાર સાથે પૂર્વ તરફ વહી લવણસમુદ્રને મળે છે. બનેયનો પરિવાર ૧૦૬૪૦૧૨ + ૬૪ [ ૩ર વિજયની × ૨ મુખ્ય નદીઓ] = ૧૦૬૪૦૭૬ + ૨ (સીતા–સીદા) = ૧૦૬૪૦૭૮ પ્રથમની ૩૮૨૦૧૨
૧૦૬૪૦૭૮
૧૮૫૬૦૯ નદીઓ.
વિજયોની ૬૪ નદીઓ, કચ્છ વિગેરે ૮ વિજમાં તથા પદ્મ વિગેરે ( ૧૭ થી ૨૪) ૮ વિ. માં ગંગા અને સિંધુ એ નામની અને બાકીની વિજમાં રક્તા અને રક્તવતી નામની નદીઓ છે. તેને પ્રવાહ, ઉંડાઈ વિગેરે ભસ્ત અને અરાવત ક્ષેત્રની પ્રમાણે જ છે. ૮ ગંગા. ૮ સિંધુ નદીઓ
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org