Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 182
________________ પપ महात्मा ૮ રકતા અને ૮રક્તવતી એ સર પશ્ચિમ તરફ વહનારી નદીઓ નિષધનીલવંતના હદોમાંથી નીકળી ચૌદ ચૌદ હજારના પરિવાર સાથે સીતાદા મહાનદીમાં મળે છે. અને બાકીની સીતા નદીમાં મળે છે. *મહાવિદેહની ૧૨ અનરનદીઓ. પ્રવાહની પહેળાઈ ૧૨૫ યોજન, રા જન ઉડી. આ પણ નિષધ તથા નીલવંતમાંના તે તે નદીના નામના કઢામાંથી નીકળી પશ્ચિમ તરફની છ નદીએ સીતારામાં અને પૂર્વ તરફની છ નદીઓ સીતામાં મળે છે. શરૂઆતથી છે. સુધી સરખા પટની આ નદીઓ પરિવાર વિનાની છે. મતાન્તરથી તેને પણ પરિવાર છે. જે આગળની મતાનર ગાથામાં સમજાશે. સીતા-સીતાદાના પરિવારના સ્થળને મતાન્તર. चउदससहस्सगुणिया, अडतीस नईओ विजयमझिल्ला । सीओयाए निवडति तय सीयाई एमेव ॥२४॥ સંસ્કૃત અનુવાદ चतुर्दशसहस्रगुणिता, अष्टात्रिंशन्नधो विजयमध्यकाः । सीतोदायां निपतन्ति, तथा च सीतायामेवमेव ॥ २४ ॥ અવય સહિત પહોદ. विजय मझिल्ला अडतीस नइओ चउदस सहस्स गुणिया सीओयाए निवडति तह य सीयाई एवं एव ॥ २४ ॥ શબ્દાર્થ નિ=માહેની, માંની વા=સીતા મહાનદીમાં સમાપસીતાદા મહાનદીમાં પહં એ પ્રમાણે. નિતિ પડે છે, મળે છે. * પૂર્વ મહાવિદેહમાં ગ્રાહતી તસજલા કવતી મરજલા પકવતી ઉન્મત્ત જલા પશ્ચિમ મહાવિદેહમાં ક્ષીરેદા ઉન્માલિની સિંહસ્રોતા ફેનમાલિની અન્તવાહિની ગંભીરમાલિની Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207