________________
પપ
महात्मा ૮ રકતા અને ૮રક્તવતી એ સર પશ્ચિમ તરફ વહનારી નદીઓ નિષધનીલવંતના હદોમાંથી નીકળી ચૌદ ચૌદ હજારના પરિવાર સાથે સીતાદા મહાનદીમાં મળે છે. અને બાકીની સીતા નદીમાં મળે છે.
*મહાવિદેહની ૧૨ અનરનદીઓ. પ્રવાહની પહેળાઈ ૧૨૫ યોજન, રા જન ઉડી.
આ પણ નિષધ તથા નીલવંતમાંના તે તે નદીના નામના કઢામાંથી નીકળી પશ્ચિમ તરફની છ નદીએ સીતારામાં અને પૂર્વ તરફની છ નદીઓ સીતામાં મળે છે. શરૂઆતથી છે. સુધી સરખા પટની આ નદીઓ પરિવાર વિનાની છે. મતાન્તરથી તેને પણ પરિવાર છે. જે આગળની મતાનર ગાથામાં સમજાશે.
સીતા-સીતાદાના પરિવારના સ્થળને મતાન્તર. चउदससहस्सगुणिया, अडतीस नईओ विजयमझिल्ला । सीओयाए निवडति तय सीयाई एमेव ॥२४॥
સંસ્કૃત અનુવાદ चतुर्दशसहस्रगुणिता, अष्टात्रिंशन्नधो विजयमध्यकाः । सीतोदायां निपतन्ति, तथा च सीतायामेवमेव ॥ २४ ॥
અવય સહિત પહોદ. विजय मझिल्ला अडतीस नइओ चउदस सहस्स गुणिया सीओयाए निवडति तह य सीयाई एवं एव ॥ २४ ॥
શબ્દાર્થ નિ=માહેની, માંની વા=સીતા મહાનદીમાં સમાપસીતાદા મહાનદીમાં પહં એ પ્રમાણે. નિતિ પડે છે, મળે છે.
* પૂર્વ મહાવિદેહમાં
ગ્રાહતી તસજલા કવતી મરજલા પકવતી ઉન્મત્ત જલા
પશ્ચિમ મહાવિદેહમાં ક્ષીરેદા ઉન્માલિની સિંહસ્રોતા ફેનમાલિની અન્તવાહિની ગંભીરમાલિની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org