________________
લધુ સંપ્રહણ
ગાથાર્થ – ચૌદ હજારે ગુણેલી વિજયોમાંની આડત્રીશ નદીઓ. સીતાદામાં પડે છે. અને એ જ પ્રમાણે સીતામાં પણ રજા
વિશેષાર્થ – સમજવા જેવું એ છે કે અહિં કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને બદલે ૬ અત્તરનદીઓના પરિવારની ૮૦૦૦૦ નદીઓ ગણી, જેથી ઘણા જિનો સુધી કરૂક્ષેત્રમાં થઈને એ બંને મહાનદીઓ નિકળવા છતાં (કુરૂક્ષેત્રમાં એક પણ નદી એ નદીઓને મળતી નથી એવો અભિપ્રાય પ્રગટ થાય છે, અને તે જ માત્ર છે. આ મતાન્તરનો મુદ્દો
એ છે કે-૨વકુરૂક્ષેત્ર તથા ઉત્તર કુરૂક્ષેત્રની ચોરાશી રાશી હજાર સંખ્યા ક્યા મુદ્દા ઉપર લેવી ? દરેકની ૧૪૦eo ગણતાં છ છ
અંતર નદીએની ચાસણી હાર સંખ્યા મળી રહે. બીજી રીતે વિચાર કરતાં એ અંતર નદીઓને વિજયેની ચૌદ ચૌદ ચૌદ હજારના પરિવારની બે નદીઓ લઈએ. તો પછી તે અંતર નદીઓને જરા, પરિવાર કયાંથી આવ્યો ? તેજ રીતે કુરૂઓમાંને પરિવાર પણ કયાંથી આવ્યું ? પાંચ લાખ, બત્રીસ હજારની બાબતમાં બન્નેય મો. સરખા છે. માત્ર ચોરાસી હજારની સંખ્યા કઈ રીતે પૂરી થાય? તેની બાબતમાં મતભેદ છે.* છે ૨૪
सीया सीओयावि य, बत्तीससहम्मपंचलक्खेहि । सव्वे चउदसलक्खा, छप्पन्नसहस्स मेलविया ॥२५॥
* કુરૂની રાશી હજારવાળો મત વધારે ઠીક લાગે છે કેમકે અંતર નદીઓના પટ એક સરખા કહેલા છે, જે તેમાં બીજી નદીઓ મળતી હોય તો તેને પટ પહોળે થતો જાય , વળી તે નદીઓ વૈતાઢયની પેઠે બે વિજયેની મર્યાદામાં છે. વિજયમાંની ચૌદ ચૌદ હજારના પરિવારની બન્નેય નદીઓ સીધી ઉત્તર-દક્ષિણ વહીને સીતા–સીદામાં મળે છે. એટલે તે અંતરનદીના પરિવાર રૂપે ખરી રીતે નથી. વળી વિજયની નદીમાં પરિવાર મળી ગયા પછી અંતરનદીઓને મળવાને ન પરિવાર સંભ નહિ, તથા બને કુરૂઓના મોટા પ્રદેશમાં મોટી નદીઓને મળનારી નાની નદીઓ ન હોય એ સંભવિત લાગતું નથી પછી તે કે િગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org