________________
પરિશિષ્ટ.
દેવ અને શામલી વૃક્ષ ઉપર ગરૂડદેવ રહે છે. બન્ને વૃક્ષ સ્વરૂપે પૃથ્વીકાયમય રત્નનાં છે, પરંતુ તેને આકાર વૃક્ષને છે અને શાશ્વત છે. પુનઃ એ દરેક વૃક્ષને ફરતાં બીજાં અનેક એવાંજ વૃક્ષો નાનાં-મોટાં છે.
૯. ૩૪ રાજધાની. ત્રીસ વિજયમાં અયોધ્યા ઈત્યાદિ (૩૪) નામવાળી ૩૪ મુખ્ય નગરી છે, તે (૩૮) રાજધાની કહેવાય.
૧૦, ૯૦ કુંડ. ૬૪ મહાનદીઓ જે જે પર્વત ઉપરથી નીકળી છે, તે તે પવતની નીચે તે તે નદીના નામવાળા પ્રપાતકંડ છે, કે જેમાં તે નદીને પડતો ધોધ એ કંડમાંજ પડીને બહાર નીકળે છે તે ૧૪, તથા મહાવિદેહમાંની ૬૪ વિજયગત નદીઓ અને ૧૨ અનનદીઓ નિષધ અને નીલવંત પર્વત પાસેના ફંડમાંથી નીકળે છે તે ૭૬, સવમળી ૯૦ કંડ છે.
૧૧ ૮ મહાવન, મહાવિદેહના છેડે બે બે વન જગતી પાસે રહેલાં છે તે ૪ વન અને મેર પર્વતનાં ભદ્રશાલ-નંદન–મનસ અને પાંડુકવન નામનાં ૪ વન મળી ૮ મહાવન છે.
૧૨. અનેક વેદિકા અને વનખંડ જબૂદ્વીપમાં જે જે શાશ્વત પર્વત-ટ-નદી-સરવર-કંડ-શ્રેણિમેખલા-મહાવૃક્ષ-શિલા-જગતી-દેવપ્રાસાદના તેમજ સિદ્ધાયતનના વિભાગે-તીર્થ વિગેરે અનેક પદાર્થોમાંના કેટલાક યથાયોગ્ય ૧ વેદિકા અને ૧ વનવડે તેમજ કેટલાક ૧ વેદિકા ૨ વનવડે, અને બે મહાવ અનેક વેદિકા અને અનેક વનવડે વીટાયેલાં છે. તે તેની ગણત્રીનું અહિં પ્રયોજન નથી ).
૧૩. ૩૦૬ મહાનિધિ : 1િ • : . * વિજયમાં રે આદિ નામવાળા - ૯
* : .ના મહાનદીના કિનાપાસ હાથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org