Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 20
________________ માધગ્રંથમાળા , : ૧૩ ? * પુષ્પ સુખચેનથી ઉછરતાં મેટાં થયાં ત્યારે પેલી મુદ્રિકાએ તેમને પહેરાવવામાં આવી. - હવે કુબેરદત્તને યુવાન થયેલે જાણી તેને પાલક પિતા તેના માટે યોગ્ય કન્યાની શેધ કરવા લાગે અને આ બાજુ કુબેરદત્તાને યુવાન થયેલી જાણીને તેને પાલક પિતા પણ ગ્ય વરની તપાસમાં પડ્યો. પરંતુ ઘણું ઘણી તપાસ કરવા છતાં ન તે કુબેરદત્તને વેગ્ય કન્યા મળી કે ન તે કુબેરદત્તાને યોગ્ય વર મળે. તેથી તે બંને પાલક પિતાઓએ કુબેરદત્ત અને કુબેરદત્તાનો જ માંહોમાંહે સંબંધ કર્યો અને ઘણું ઉત્સવપૂર્વક તેમનાં લગ્ન કરી પિતાની જવાબદારીને બે જ હલકે કર્યો. કુબેરદત્તને સહામણું સહચારિણે જોઈ આનંદ થયે. કુબેરદત્તાને કેડીલો કંથ મળવાથી નિરાંત થઈ અને તે બંને જણ પ્રેમના પહેલા પગથિયારૂપ સેગઠાબાજી રમવા બેઠાં. તે વખતે હાથનું જોરથી હલનચલન થતાં કુબેરદત્તના હાથમાંથી મુદ્રિકા નીકળી ગઈ અને તે કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. એટલે કુબેરદત્તાએ તે મુદ્રિકા ઉઠાવી લીધી અને પિતાની આંગળીમાં પહેરી પરંતુ તેમ કરતાં બંને મુદ્રિકાઓ એક સરખી જ લાગી અને તેમાં કતરેલા અક્ષરો પણ સમાન મરેડવાળા જ જણાયા. આથી ચતુર કુબેરદત્તા સમજી ગઈ કે “કહે, ન કહે, પણ કુબેરદત્ત મારો સગો ભાઈ છે અને અમારે વિવાહ થયે તે ઘણું જ અનુચિત થયું છે.” પછી તેણે એ બંને મુદ્રિકાઓ કુબેરદત્ત આગળ મૂકી, એટલે તેને પણ એ મુદ્રિકાઓ સમાન લાગી અને તેમાંનાં અક્ષરે એક જ હાથે કેતરાયેલા જણાયા. આથી તે પણ સમજી ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85