Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 54
________________ નવમું : ૧ ૪૭ ચારિવવિચાર ૯ પચેદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩૧) બીજું મૃષાવાદવિરમણવ્રત, તેના ભાંગા ૩૬ ૯ ક્રોધથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. ૯ હાંસીથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બોલતાને ભલે જાણે નહિ. ૯ ભયથી મન, વચન, કાયાએ જ હું બોલે નહિ, જૂઠું બોલાવે નહિ અને બેલતાને ભલો જાણે નહિ. ૯ લેભથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. (૩ર) ત્રીજું અદત્તાદાનવિરમણ-વત, તેના ભાગ ૫૪ ૯ મન, વચન, કાયાએ અલ્પ ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ ઘણી ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ નાની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ મટી ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85