Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 77
________________ ધર્મબોધ-ચંથમાળા : ૭ : : પુષ છે, તેથી ક્ષેત્રની મર્યાદા નક્કી કરીને તેમાં સંતોષપૂર્વક રહેવું એ ઉપાસકને માટે ઈષ્ટ છે. ભેગેપગવિરમણવ્રત, ગોપભેગવિરમણ વ્રત એટલે ભાગ્ય અને ઉપગ્ય વસ્તુઓની મર્યાદા કરતું વ્રત. તેમાં નીચે પ્રમાણે વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. બાવીશ અભક્ષ્ય, રાત્રિભૂજન, ચલિતરસ અને અનંતકાયને ધારણા પ્રમાણે ત્યાગ. બાવીશ અભક્ષ્ય. (૧) માંસ, માછલી, ઈંડા, કોડલીવર (માછલીનું) આઈલ. (૨) મધ-મધપુડાનું, મધપુડાના મુખનું ટપકેલું. (૩) માખણ-દૂધનું માખણ, દહીંનું માખણ ( માખણ છાસમાં ડૂબતું હોય તેને આમાં સમાવેશ થતો નથી.) (૪) મદિરા-દારુ. તાડી, સિંધી, ચડશ, ગાંજા, મદક (આમાં આસવને સમાવેશ થતું નથી.) (૫થી ૯) ઉંબરે, કાલુંબર, પીપર, પીપળે, વડનાં ફળ. (૧૦) બરફ-બરફ ફેકટરીને આઈસ, આઈસ્ક્રીમ, કુલફી, રેક્રિીએટર, મશીનને બરફ. (૧૧) ઝેર–અફીણ, સેમલ, વછનાગ, હરતાલ, પિટાશીએમ અને સાઈનાઈડ ( આમાં અણુહારી અખિીણ અને મારેલ સેમલ વગેરેને સમાવેશ થતું નથી. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85