Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 78
________________ નવ : ૭૧ : ચારિત્રવિચાર 5 વિદલ-કઠોળ, 3. (૧૨) કરા. (૧૩) કાચી માટી-માટી, દંતમંજનમાં વપરાતી માટી. (૧) રીંગણ-રીંગણાની જાતિ ( આમાં ટમેટાને સમાવેશ થતા નથી.) (૧૫) બહુબીજ-જેમાં ગભ જુદો ન પડે તેટલા બીજ હોય તે, જેમકે –પટેલ, પપાટા, અંજીર, ખસખસ. (૧૬) બે-ત્રણ દિવસ પછીના અથાણાં, રાયતા, ચટણી, લીંબુ, છુંદે. ( આમાં મુરબ્બો અને શરબતને સમાવેશ થતો નથી.) (૧૭) વિદલ-કઠોળ, કુમટીઆ, ગુવાર, મેથીદાણું કે તેની ભાજી, કાચા દૂધ, દહીં અને છાસ સાથે વિદળ થાય છે. પહેલા કાચું મેળવીને ગરમ કરે, તે પણ વિદળ છે, તેની જયણ. (૧૮) તુચ્છફળ-જેમાં ખાવાનું અલ્પ અને નાખી દેવાનું ઘણું હોય તે; જેમકે ચણર, જંગલી બેર, પીલું, પીચુ, પાલસા. (૧૯) અજાણ્યા ફળ-જેને કેઈન ઓળખતું હોય તેવા પાંદડાં તથા ફળ. (૨૦) રાત્રિભોજન-સમ્યક્ત્વ બતમાં લખ્યા મુજબ ત્યાગ. (૨૧) ચલિત રસ-વાસીજન, એકતારવાળી કાચી ચાસણીની ચીજ, વાસી દૂધ, સ્વયં જામેલું દૂધ, પટેલું દૂધ, અને છાસ સા વિદળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85