Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 81
________________ ધમધ-ચંથમાળા : ૭૪ : (૨) વનકમ્મ-જેમાં વનસ્પતિનું છેદન-ભેદન કરવાને બહુ પ્રસંગ પડતો હોય તેવા ધંધા. (૩) સાડીકમ્મુ-ગાડા, એક્કો વગેરે વાહને બના વવાને ધધ. (૪) ભાડીમ્સ-જાનવરો વગેરે રાખીને ભાડું ઉપજા વવાને ધંધે. (૫) ફેડીકમ્મ-ભૂમિ તથા પત્થર વગેરે ફેડવાને ધંધ. (૬) દંતવાણિજજ-હાથીદાંત, કસ્તુરી, છીપ, મતી, શીંગડા, ચામડાં, નખ વગેરે પદાર્થોને વેપાર. () કેસવાણિજ-ઊન, ચમરી ગાયના પૂછ, માથાના વાળ તથા દાસીને વેપાર. (૮) લખવાણિજ-લાખ, કસુંબ વગેરેને વેપાર. (૯) રસવાણિજ ચરબી, માંસ, ઈડા, દારૂ, મધ, માખણ, દૂધ, ઘી વગેરેને વેપાર. (૧) વિસવાણિજજ-કેકીન, અફીણ, વછનાગ, સેમલ વગેરે ઝેરી વસ્તુઓને વેપાર. (૧૧) જતપિલમુકમ-તેલ--બીયાં વગેરે પાસવાને ધો. (૧૨) નિબંછણકશ્મ-જાનવરોને ખસી કરવાં, ડામ દેવા વગેરેને ધધ. (૧૩) દવદાણુકર્મ-પર્વત, જંગલ વગેરેમાં દેવ મૂકવાને ધંધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85