________________
ધમધ-ચંથમાળા : ૭૪ : (૨) વનકમ્મ-જેમાં વનસ્પતિનું છેદન-ભેદન કરવાને
બહુ પ્રસંગ પડતો હોય તેવા ધંધા. (૩) સાડીકમ્મુ-ગાડા, એક્કો વગેરે વાહને બના
વવાને ધધ. (૪) ભાડીમ્સ-જાનવરો વગેરે રાખીને ભાડું ઉપજા
વવાને ધંધે. (૫) ફેડીકમ્મ-ભૂમિ તથા પત્થર વગેરે ફેડવાને ધંધ. (૬) દંતવાણિજજ-હાથીદાંત, કસ્તુરી, છીપ, મતી, શીંગડા,
ચામડાં, નખ વગેરે પદાર્થોને વેપાર. () કેસવાણિજ-ઊન, ચમરી ગાયના પૂછ, માથાના
વાળ તથા દાસીને વેપાર. (૮) લખવાણિજ-લાખ, કસુંબ વગેરેને વેપાર. (૯) રસવાણિજ ચરબી, માંસ, ઈડા, દારૂ, મધ, માખણ,
દૂધ, ઘી વગેરેને વેપાર. (૧) વિસવાણિજજ-કેકીન, અફીણ, વછનાગ, સેમલ
વગેરે ઝેરી વસ્તુઓને વેપાર. (૧૧) જતપિલમુકમ-તેલ--બીયાં વગેરે પાસવાને ધો. (૧૨) નિબંછણકશ્મ-જાનવરોને ખસી કરવાં, ડામ દેવા
વગેરેને ધધ. (૧૩) દવદાણુકર્મ-પર્વત, જંગલ વગેરેમાં દેવ
મૂકવાને ધંધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com