________________
નવમું :
રવિવાર
૧૭ કુંઆર પાઠાં ૨૫ ભૂમીફાડા ૧૮ થેરજાલી
૨૬ વભુલાભાઇ ૧૯ લીલી ગળે
૨૭ સુઅર વેલ (સૂકી ગળા અણુહારી) ૨૮ પાલક ભાજી ૨૦ વાંસ-કારેલી
૨૯ કોમળ આંબલી ૨૧ લુણુની છાલ
૩૦ તાલુ ૨૨ લુણી
૩૧ પીંડાળુ ૨૩ ખીલેડા
૩ર કેમળ વનસ્પતિ ૨૪ અમૃતવેલ
(કસલય, ચકુરા-કેળવ દારૂ સેવાળ)
બાવીશ અભક્ષ્ય, રાત્રિભૂજન, ચલિતરસ અને બત્રીસ અનન્તકાયને ઉપર પ્રમાણે યથાશક્તિ ત્યાગ. જ્યાં જ્યાં જાણું લખી છે તેની જયણું. અજાણપણુમાં દવામાં કે ભેળસેળમાં જયણા. લીલી વનસ્પતિમાં ( . ) જાતિથી વધારે વનસ્પતિ ભક્ષાણુને ત્યાગ. જેમાં લીલા અનાજ, મશાલા, કઠોળ, શાકભાજી, પાંદડા, ફૂલ, ફળ, મેવા, દાતણ અને ઔષધીને સમાવેશ થાય છે.
બીજી વનસ્પતિની દવામાં જયણું. સુકવણીની જયણ.
આ વ્રતમાં કર્માદાન તરીકે ગણાતાં નીચેનાં પંદર પ્રકારના ધંધાઓને પણ ત્યાગ કરવામાં આવે છે. (૧) ઈગાલકમ-જેમાં અગ્નિને પ્રચુર ઉપયોગ થતું
હાય તેવા ધંધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com