________________
ધર્મબોધ-ચંથમાળા
* પુષ્પ
નવી પ્રસૂતિનું દૂધ, વિલાયતી દૂધ, વાસી મા, બે રાત પછીનું દહીં, બે રાત પછીની છાશ. મેવા કે વનસ્પતિનું બે રાત પછીનું રાયતું. સાંજે છાસમાં તરબળ રાખેલ આઠ પહોર પછીના ભાત. આદ્રી નક્ષત્ર પછી કેરી, ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ, શિયાળામાં ૩૦ દિવસ પછીની મીઠાઈ, ગાંઠીઆ, દાળીઆ વિગેરે. ફાગણ માસી અને અષાડ માસમાં મેવા, ભાજી, પાંદડા, મીઠે લીંબડે, અળવી, પઈ, અજમે, નાગરવેલ, ફેદીને, તુલસી, ચા, કેથમીર, મેવાવાળી મીઠાઈ, મેવાવાળી ઠંડાઈ ( બદામ, નાળીએર, સોપારી, મગફળી અને કાળી દ્રાક્ષને મેવામાં સમાવેશ થતું નથી.) રૂપ, રસ,
ગંધ કે સ્પર્શ બદલાઈ જતાં ચારે આહાર. (૩૨) બત્રીસ અનન્તકાય—લીલી, સૂકી. ૧ સુરણકંદ
૧૦ ખીરસુઆકંદ ૨ વાકંદ
( કાળા વાળવાળા નાના
કંદ-કસેરે) ૪ બટેટા.
૧૧ થેગ ૫ હીરલીકંદ
૧૨ લીલી મેથ ૬ લસણ
૧૩ મૂળા કંદ ૧૭ ગાજર
૧૪ કંદભાળ ૮ લૌઢી (પશ્વિનીકંદ) ૧૫ લીલે કરે ૯ ગરમર
૧૬ શતાવરી
૩ આદુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com