________________
નવમું :
૧ ૪૭
ચારિવવિચાર
૯ પચેદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણવે નહિ અને હણતાને ભલે માને નહિ.
(૩૧) બીજું મૃષાવાદવિરમણવ્રત, તેના ભાંગા ૩૬ ૯ ક્રોધથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું
બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. ૯ હાંસીથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું
બેલાવે નહિ અને બોલતાને ભલે જાણે નહિ. ૯ ભયથી મન, વચન, કાયાએ જ હું બોલે નહિ, જૂઠું બોલાવે
નહિ અને બેલતાને ભલો જાણે નહિ. ૯ લેભથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, બેલાવે
નહિ અને બેલતાને ભલે જાણે નહિ.
(૩ર) ત્રીજું અદત્તાદાનવિરમણ-વત, તેના ભાગ ૫૪ ૯ મન, વચન, કાયાએ અલ્પ ચેરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ ઘણી ચોરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ નાની ચોરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ મટી ચેરી કરે નહિ, કરાવે નહિ
તથા કરતાને ભલે જાણે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com