________________
ધર્મબોધ-ચથમાળા.
: ૪૬ :
: પુષ્પ
આ પ્રત્યાખ્યાન કર્યા પછી પ્રાણાતિપાતાદિ પાંચે પાપનું કમશઃ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે જેને પાંચ મહાવ્રતની ધારણું કહેવાય છે. આ પાંચ મહાવ્રતના ૨૫૨ ભાંગાની ગણતરી નીચે મુજબ થાય છે. (૩૦) પહેલું પ્રાણુતિપાત વિરમણવ્રત, તેના ભાંગા ૮૧ ૯ પૃથ્વીકાયને મન, વચન અને કાયાથી હણે નહિ,
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩*૩=૯) ૯ અપકાયને મન, વચન અને કાયાથી હણે નહિ,
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઉકાયને મન, વચન અને કાયાથી હણે
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વાઉકાયને મન, વચન અને કાયાથી હણે :
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વનસ્પતિને મન, વચન અને કાયાથી હણે નહિ,
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ બેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ,
હણાવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ,
હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ ચઉરિંદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com