________________
ધમધ-ચંથમાળા
: ૪૮ :
- પુષ્પ
૯ મન, વચન, કાયાએ સચિત્તની ચેરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. મન, વચન, કાયાએ અચિત્તની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ.
(૩૩) ચોથું મૈથુનવિરમણ-વત, તેના ભાંગા ૨૭ ૯ મન, વચન, કાયાથી દેવતાની સ્ત્રી ભેગવે નહિ, ભેગ
વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મનુષ્યની સ્ત્રી ભેગવે નહિ, ભેગ
વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી તિર્યંચની સ્ત્રી ભેગવે નહિ,
ભેગવાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૨૭ (૩૪) પાંચમું પરિગ્રહવિરમણવ્રત, તેના ભાંગા ૫૪
૯ મન, વચન અને કાયાથી છેડો પરિગ્રહ રાખે નહિ,
રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી ઘણો પરિગ્રહ રાખે નહિ, રખાવે
નહિ અને રાખતાને ભલે જાણે નહિ ૯ મન, વચન, કાયાથી નાને પરિગ્રહ રાખે નહિ, રખાવે
નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મેટે પરિગ્રહ રાખે નહિ, રખાવે
નહિ અને રાખતાને ભલે જાણે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com