Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 62
________________ નવમું : ૧ ૫૫ ચારિત્રવિવાર (૧) અનશન–ઉપવાસ. (૨) ઊરિકા–પ્રમાણ કરતાં ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ–ખાવાનાં દ્રમાં ઘટાડો કરે અથવા અભિગ્રહ ધારણ કરે. (૪) રસત્યાગ–ઘી, દૂધ, દહીં, તેલ, ગેળ ને પકવાન એ છ રસમાંથી બને તેટલાને કે બધાને ત્યાગ કરે. (માંસ, માખણ, મધ અને મદિરા એ ચાર મહાવિકૃતિને સાધુ તથા શ્રાવક ઉપયોગ કરતા નથી.) (૫) કાયકલેશ–ટાઢ, તાપ સહન કરે, ઊઘાડા પગે તથા ઊઘાડા માથે રહેવું, પરીષહ સહન કરવા વગેરે. (૬) સંસીનતા-એકાંતનું સેવન કરવું તથા અપાંગ સંકેચીને રહેવું. (૭) પ્રાયશ્ચિત્ત–થયેલા દેશે અંગે ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. (૮) વિનય-દેવ, ગુરુ અને ધર્મને વિનય કરે. (૯) વૈયાવરા-દશ પ્રકારે વૈયાવૃત્ય કરવું કે જેને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. (૧૦) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર. (૧૧) ધ્યાન-આર્ત અને રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85