________________
નવમું :
૧ ૫૫
ચારિત્રવિવાર
(૧) અનશન–ઉપવાસ. (૨) ઊરિકા–પ્રમાણ કરતાં ઓછું ખાવું.
(૩) વૃત્તિસંક્ષેપ–ખાવાનાં દ્રમાં ઘટાડો કરે અથવા અભિગ્રહ ધારણ કરે.
(૪) રસત્યાગ–ઘી, દૂધ, દહીં, તેલ, ગેળ ને પકવાન એ છ રસમાંથી બને તેટલાને કે બધાને ત્યાગ કરે. (માંસ, માખણ, મધ અને મદિરા એ ચાર મહાવિકૃતિને સાધુ તથા શ્રાવક ઉપયોગ કરતા નથી.)
(૫) કાયકલેશ–ટાઢ, તાપ સહન કરે, ઊઘાડા પગે તથા ઊઘાડા માથે રહેવું, પરીષહ સહન કરવા વગેરે.
(૬) સંસીનતા-એકાંતનું સેવન કરવું તથા અપાંગ સંકેચીને રહેવું.
(૭) પ્રાયશ્ચિત્ત–થયેલા દેશે અંગે ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે.
(૮) વિનય-દેવ, ગુરુ અને ધર્મને વિનય કરે.
(૯) વૈયાવરા-દશ પ્રકારે વૈયાવૃત્ય કરવું કે જેને ઉલ્લેખ ઉપર આવી ગયો છે.
(૧૦) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર.
(૧૧) ધ્યાન-આર્ત અને રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com