SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધ ચૂથમાળા : ૫૬ : : ૫ (૧૨) કાત્સર્ગ–કાયાને એક સ્થાને સ્થિર કરવી અને ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ છેડી દેવી, વાણીથી મૌન રહેવું અને મનને ધ્યાનમાં જોડવું. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને નિગ્રહ કરો. કરણસિત્તરી માટે કહ્યું છે કે— “વિરોદી (૪) સમ(૧) માવજ(૨), पडिमा(१२) व इंदियनिरोहो(५) । હળ(૨૧) પુર(૨), મિદા(૪) વ શ છે ” ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પ્રતિમાઓનું વહન, પાંચ ઈદ્રિયોને નિરોધ, પચીશ પ્રતિલેખના ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારના અભિગ્રહે એ સિત્તેર બેલથી કરણસિત્તરી કહેવાય છે. આહારવિશુદ્ધિ, શય્યાવિશુદ્ધિ, વસ્ત્રવિશુદ્ધિ અને પાત્રવિશુદ્ધિ એ ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ છે. ઈસમિતિ-નીચી દષ્ટિ રાખીને યતનાપૂર્વક ચાલવું; ભાષાસમિતિ-જરૂર જેટલી નિર્દોષ અને હિતકારક ભાષા યતનાપૂર્વક બેલવી; એષણસમિતિ–આહારપાણી દેષરહિત મેળવવા આદાન-નિક્ષેપસમિતિ–વસ્ત્ર, પાત્ર વગેરે યતનાથી લેવાં મૂકવાં અને પારિષ્ઠાપનિકાસમિતિ–મળ, મૂત્ર આદિ ત્યાગવા કે પરઠવવા યોગ્ય વસ્તુઓ યતનાપૂર્વક પરઠવવી. એ પાંચ સમિતિઓ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસવ, સંવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાત, લેક અને બાધિદુર્લભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy