________________
ધમધ-રંથમાળા : ૫૪ :
(૫) કુંતા-જુરાતત્તાત્યાનમ-ભીંતના અંતરે સ્ત્રીપુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનમાં રહેવું નહિ.
(૬) જુડવા -પૂર્વશીહિસાસ્કૃતિ –સ્ત્રી સાથે પૂર્વ કાળે કરેલી કીડાનું સ્મરણ કરવું નહિ.
(૭) gov-gીતામો નમૂ-માદક આહાર વાપરવા નહિ. અર્થાત્ બને તેટલો નીરસ આહાર વાપર.
(૮) મરૂમાથાદ્વાર-તમાત્રામો :-નીરસ આહાર પણ પ્રમાણુથી વધારે લે નહિ, વધારે આહારથી ઇકિયે ઉશ્કેરાય છે અને કામવાસના જાગૃત થાય છે.
(૯) વિમૂતળારૂ-વિમૂષાપરિવર્તન[–શરીરને શોભાવવા માટેની ટાપટીપને ત્યાગ કરે.
જ્ઞાનત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસના કરવી. બાર પ્રકારના તપ માટે કહ્યું છે કે– “ જાનgmોરિકા, વિસંવેદ્ય રચાશો.
कायकिले सो संलीणआ य, बज्झो तवो होइ । पायच्छितं विणओ, वेआवचं तहेव सज्झाओ।
झाणं उस्सग्गो वि अ, अभितरओ तवो होइ ॥" (૧) અનશન (૨) ઉનેદરિકા (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા એ બાહ્ય તપ છે અને (૭) પ્રાયશ્ચિત્ત (૮) વિનય (૯) વૈયાવૃત્ય (૧૦) સ્વાધ્યાય (૧૧) ધ્યાન અને (૧૨) કાર્યોત્સર્ગ એ અત્યંતર તપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com