________________
નવ
: ૫૭ : પારિવવિચાર ગણના સ્વતંત્ર થયેલી છે પણ સંયમનું ચિત્ર આ ગુણવડે પૂર્ણ થતું હેઈ તેની અહીં પુનરુક્તિ કરેલી છે.) દશ પ્રકારના વૈયાવૃત્ય માટે કહ્યું છે કે “માયરિયરવા, તવરિષદે નિકાળતા.
समणुनसंघकुलगण, वेआवचं हवइ दसहा ॥" (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષક (શિક્ષા લેતે), (૫) પ્લાન (બિમાર), (૬) સાધુ, (૭) સમાણ (૮) શ્રમણસંઘ, (૯) કુલ અને (૧૦) ગણ એ દશ પ્રકારનું વૈયાવૃત્ય હોય છે. એટલે આ દેશની સેવાશુશ્રુષા કરવી એ દશ પ્રકારનું વૈયાવૃય છે.
બ્રહ્મચર્યની નવ વાડા માટે કહ્યું છે કે "वसहि कहनिसिजिन्दिय, कुइंतर पुबकीलिए पणिए ।
अइमायाहारविभूसणाई, नव बंभचेरगुत्तीओ॥" (૧) વારિ-વિવિવાતિસેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરે.
(૨) સ્ત્રીથાપત્તા-સ્ત્રીઓ સંબંધી વાત કરવી નહિ.
(૩) રિવિઝ-નિષાગુરાનમ-જે પાટ, , પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી હોય તે બે ઘડી સુધી વાપરવાં નહિ.
(૪) સંવિ-બ્રિગાથો-રાગને વશ થઈ સ્ત્રીનાં અંગપાંગેનું નિરીક્ષણ કરવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com