________________
ધર્મબોધગ્રંથમાળા : પર છે
મનુ મહારાજે મનુસ્મૃતિમાં ધર્મનાં દશ લક્ષણે આ રીતે બનાવેલાં છે, __ " धृतिः क्षमो यमोऽस्तेयं, शौचमिन्द्रियनिग्रहः ।
धीविद्या सत्यमक्रोधो, दशकं धर्मलक्षणम् ॥" (૧) પ્રતિ-સંતેષ, (૨) ક્ષમા-ક્રોધનાં કારણેની હાજરી કે ગેરહાજરીમાં સમભાવ (૩) દમ-વિકારનાં કારણે હોવા છતાં વિકિયાને પ્રાપ્ત થવું નહિ. (૪) અસ્તેયારી કરવી નહિ. (૫) શાચ-અન્તઃકરણને પવિત્ર રાખવું. (૬) ઈન્દ્રિયનિગ્રહ-પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. (૭) ધીશાસ્ત્ર, અનુભવ અને સંપ્રદાયમાં તત્વનું ચિંતન કરવું. (૮) વિદ્યા-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. (૯) સત્ય-જે વાત જેવી હોય તેવી જ બતાવવી. (૧૦) અક્રોધ-કેપનું ગમે તેવું કારણ મળે તે પણ કેળ ન કરે.
સત્તર પ્રકારના સંયમ માટે કહ્યું છે કે"पंचासवाविरमणं, पंचंदियनिग्गहो कसायजओ। दंडतियस्स विरई, सत्तरसहा संजमो होइ ।।"
પાંચ આસ(પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ)થી વિરમણ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયને જય અને મનદંડ વચનદંડ તથા કાયદંડથી વિરતિએ સત્તર પ્રકારને સંયમ હોય છે. (આમાંનાં કેટલાક ભેદની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com