________________
નવ :
છે ૫૧ :
ચારિત્રવિચાર
વા(૧) સમાધH( ૨૦ ) સંગમ ( ૨૭) વેરાવળં(૨૦) ૨ ચંમપુરી (3) I - નાણાકૃતિ () તત્ત૨૨) વોનિપાઈ( ૪ ) રર મે ”
પાંચ મહાવ્રતે, દશ પ્રકારને શ્રમણધર્મ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનું વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની વાડે, ત્રણ જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનું તપ અને ચાર પ્રકારને ક્રોધાદિ નિગ્રહ એ સિત્તેર બેલથી ચરણસિત્તરી કહેવાય છે.”
પાંચ મહાવ્રતનું વર્ણન ઉપર આવી ગયું. દશ પ્રકારના શ્રમણધર્મ(યતિધર્મ) માટે કહ્યું છે કે“નિ-મ-અકર-ત્તિ-વ-સંરખેવો !
सच्चं सोअं अकिंचणं च बंभं च जइधम्मो ॥" (૧) ક્ષતિ-ક્ષમા કે કેધને અભાવ. (૨) માર્દવ-મૃદુતા કે માનને અભાવ. (૩) આર્જવ–સરલતા કે માયાને અભાવ. (૪) મુક્તિ-સંતેષ કે લેભને અભાવ. (૫) તપ-ઈચ્છાઓને નિરોધ. (૬) સંયમ-ઇદ્રિ પર જય. (૭) સત્ય-વસ્તુનું યથાસ્થિત કથન. (૮) શૌચ-બધા જ સાથે અનુકૂળ વ્યવહાર (૯) અકિંચનતા-સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. *
(૧૦) બ્રહ્મચર્ય–અબ્રહ્મને સવથા ત્યાગ કે કુશલાનુષ્ઠાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com