SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ધોધ-ગ્રંથમાળા : ૫૦ : : પુષ્પ (૧) સામાન્ય-સામાયિક. નિરવઘ રહેવુ', સમભાવ કેળ વવા, જ્ઞાનમાં વૃદ્ધિ કરવી. ( ૨ ) ચડવીસથો-ચતુર્વિશતિ નિસ્તવન. ચાવીશ તીર્થંકરાનું ગુણકીર્તન કરવું, ભક્તિભાવ વધારવા, દર્શન ગુણની શુદ્ધિ કરવી, ( ૩ ) ચંદ્ળ-વંદન, ગુરુને પરમ વિનયપૂર્વક વંદન કરવું, તેમના પ્રત્યે સમર્પણભાવ કેળવવા અને તેમની પાસેથી અનુભવસિદ્ધ આત્મજ્ઞાન મેળવવું. (૪) પાિમળ-પ્રતિક્રમણ. વ્રતમાં લાગેલા અતિચારાનુ શોધન કરવુ, આત્મનિરીક્ષણ કરવું અને તેમાં જે દોષા થયેલા જણાય તેની નિંદા અને ગાઁ કરવી. આત્માને તેના મૂળ સ્થાને પાછી લાવવે. (૫) lEST-કાયાત્સગ થયેલાં પાપેાની વિશેષ શુદ્ધિ માટે મનને ધ્યાનમાં જોડવું, વાણીને માન રાખવી અને કાયાને એકસ્થાને સ્થિર રાખી તેના વડે કાઈ પણ ઈચ્છાપૂર્વકની · પ્રવૃત્તિ કરવી નહિ. ( ૬ ) વજ્જવાળ-પ્રત્યાખ્યાન, આત્મગુણ્ણાની વૃદ્ધિ કરવી અને નાની મોટી કોઇ પણ તપશ્ચર્યા કરવાના નિર્ણય કરવા. ( ૩૭ ) ચરણસિત્તેરી અને કરણસિત્તરી સવિરતિ ચારિત્રને સ ́પૂર્ણ વિકાસ કરવા માટે ચરણુસિત્તરી અને કરણસિત્તરી આવશ્યક મનાય છે. ચરણસિત્તરી એટલે ચારિત્રને લગતાં સિત્તેર મેલે અને કરણસિત્તરી એટલે ક્રિયાને લગતા સિત્તેર ખેલે, તેની ગણતરી નીચે મુજબ થાય છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy