Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ : ૩૯ :. ચારિત્રવિચાર नाणं पयासयं सोहओ, तवो संजमो य गुतिकरो। तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ। જ્ઞાન પ્રકાશક છે, સંયમ ગુપ્તિકર છે અને તપ શેાધક છે. એ ત્રણેના સાગથી જ જિનશાસનમાં મિક્ષ કહેલો છે.” અહીં કોઈને એ પ્રશ્ન થાય કે આગળ તે “જ્ઞાન અને કિયાના સંગથી મુક્તિસુખ કહ્યું અને અહીં જ્ઞાન, સંયમ અને તપથી મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે છે, તે બેમાં સાચું શું? એને ઉત્તર એ છે કે “સંયમ અને તપ એ ક્રિયારૂપ છે, તેથી બંનેને અર્થ એક જ છે.” - અહીં બીજે પ્રશ્ન એ પણ પૂછવાને સંભવ છે કે “તમનજ્ઞાનવત્રાળ મોક્ષમા ” “ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ ત્રણ મોક્ષને માર્ગ છે, એવું સૂત્ર પ્રસિદ્ધ છે અને અહીં તે માત્ર જ્ઞાન અને કિયાના સંગથી જ મેક્ષ કહેવામાં આવે છે, તે તેમાં પૂર્વાપર વિરોધ નથી શું? ” એનું સમાધાન એ છે કે “સમ્યગદર્શન વિનાનું જ્ઞાન એ સમ્યગ જ્ઞાન નથી, તેથી જ્ઞાન શબ્દમાં સમ્યગદર્શન અંતર્ભત છે અને ક્રિયા એ સ્પષ્ટપણે ચારિત્રને જ પર્યાયવાચી શબ્દ છે, તેથી એ બંને વિધારેમાં પૂર્વાપર વિરોધ જેવું કંઈ જ નથી.” (૨૪) એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી. પાઠક મહાશયાએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે આર્ય મહર્ષિએ વસ્તુની અનેક બાજુને જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85