Book Title: Buddhiprabha 1964 12 SrNo 61 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 4
________________ તંત્રીસ્થાનેથી દિવાળી વીતી ગયાને થોડા દિવસ વીત્યા હતા. હું બુદ્ધિમલાના કામમાં રોકાયેલ હતો. ત્યાં સંપાદક શ્રી ગુણવંત શાહને ખંભાતથી પત્ર આવ્યો - હું માંદગીના બિછાને હોઈ તેમજ ડોકટરોએ મને હમણું લખવા-વાંચવા વગેરેનું કામ નહિ કરવાની કડક સૂચના આપી હોવાથી આગામી સર્વજ્ઞ સ્મૃતિ અંકનું સંપાદન કાર્ય વગેરે સારા અને સુંદર રીતે પતાવવા મહેરબાની કરશે.” તંત્રીશ્રી ઇંદિરાબેન તો પહેલેથી જ પોતાને પાવન પ્રસંગ ઉજવવા દેઢ મહિનાથી દેશમાં ગયા હતા. આથી એમનું માર્ગ હશન વગેરે તે મળી શકે તેમ ન હતું. આથી આ આખોય અંક મારે કાઢવું પડયું છે. સંપાદકશ્રીની નફરત તબિયતને લઈ તેઓ જે પિતાની કલમે ચિંતનકણિકા– સમાજનાગીતમંજુષા વગેરે લખતા હતા તે આ અંકમાં આપી શકાયા નથી. આ આખોય અંક એક સાથે સાધુ બીનહરીફ સાહિત્યકાર અને પ્રાતઃસ્મરણીય-આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિજી અંગેને હોઈ તેમને અંગેનું સાહિત્ય તૈયાર કરતાં મેં ખરેખર એક અવણ નિય આનંદ અનુભવ્યો છે ને પ્રેરણા પણ મેળવી છે. મારાથી બનતી તમામ શકયતાએ આ અંકને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ અંક વાંચી વાચકે પ્રેરણા ને ભક્તિ પામશે તો મારો આ પ્રથમ પ્રયાસ. (કારણ આ અંક મારી જીંદગીમાં પહેલ વહેલો જ પ્રગટ કરું છું.) સફળ થયો લેખીશ. એજ લી. આપ સૌને ભગવાન શહુ સતંત્રી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 76