Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 19
________________ a. to-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા [s વિશ્વકલ્યાણી ગુરુદેવ ..એક વખતે અત્રેના આંબલી પાળના ઉપાશ્રયે ગુરુમહારાજના વંદને થયા હતા. ત્યાં ઉપર એક કૂતરા ચઢી આવ્યેા અને મહારાજ સાહેબની નજીક આવી ઊભા. ત્યાં તે એ વિશ્વોપકારી સત્તુનું હ્રદય ઉછળવા લાગ્યું, અને કૂતરાને સભેાધીને કહેવા લાગ્યા કુતરસીભાઇ ! ધર્મ ધ્યાનમાં મરત રહેજો...આત્માને ભૂલી ના જશા. કૂતરે પણ આ સાંભળી મુગ્ધભાવે તેમની સામે જોઇ રહ્યો... ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી (અમદાવાદ) સ્મારક ગ્રંથ પાન ન. ૪૪ વિશ્વજ્યેાતિ ર આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તે પ્રત્યે પૂન્યભાવ થઈ જાય તેવા તેમને પ્રભાવ હતે. તેએશ્રી જૈન ક્રામના જેટલા મહાન પુરુષ હતા તેટલા જ સમસ્ત હિંદુ કેામના હતા, તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાન ગેાફીને! સ્વાદ અનુભવ્યા છે તે કદી પણ વિસરી શકાય તેમ છે જ નહિ. જૈન ધર્મ શુરવીર પ્રજાનેા ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તેા તેમની પાસેથી જ પહેલ વહેલા સાંભળેલું અને તેમની તે વાત પ્રતિપાદન કરવાની શૈલી તે ખરેખર અનુકરણીય જ હતી... –ડા, પ્રાણજીવનદાસ મયારામ (આંતરસુબા) સ્મારક ગ્રંથ પાન ન

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94