Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 83
________________ શાશ્ત્રાસ હત ઈસ માટેની ચાવીર ન HD V એ પેઢીઓનું મિલન (વસેાડા) સ્વ. મેનિન્ન અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના ભક્ત મંડળેામાં જૈન શ્રાવક્રા ઉપરાંત જૈનેતર ભા॰એનું સ્થાન પણ હતું. તેમાં મધ્યમ વર્ગના માનવીએ હતા. તે રાજદરબારી કુલે પણ હતાં. શ્રીમછએ તાલના ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં તે સમયનાં ઢાકેારા અને સુબાએને રાતાના જીવન અને કવનથી પ્રભાવિત કર્યાં હતા. વિજાપુર તાલુકાના વરસાડા ગામના ઢાકાર શ્રી સુરજમલજી, સ્વ. શ્રીમદ્જીના અનન્ય ભક્ત હતા. તે બે વચ્ચેના ભકિત પ્રસંગેા શ્રીમછતા જીવનમાં એક યાદગાર પાનુ શકે છે. વરસોડાના સમાચાર મળતાં જ મને એ રાજયોગી અને સતયેાગીનું મિલન યાદ આવી ગયું. વૈશાખ વદમાં અત્રે એક મહેાત્સવ ઉજવાઇ ગયે. કહે છે એ દિવસેમાં વરસાડા એક નાનું તીર્થધામ બની ગયું હતું. વૈશાખ સુદ પૂનમના રાજ અત્રેની જનતાએ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પરમ શિષ્ય, પૂજ્યપાદ આચાર્ય દેવેશ પ્રશાંતમૂતિ શ્રી કીર્તિસાગરસૂરિશ્વરજી, પૂજ્ય પંન્યાસ પ્રવર અનુયાગાચાર્ય શ્રી મહેાદયસાગરજી, મુનિરાજ શ્રી દુર્લભસાગરજી, બુદ્ધિપ્રભાના આદ્યપ્રેરક શ્રી ત્રૈલેાકયસાગરજી, શ્રી અશેકસાગરજી, શ્રી જયાનંદસાગરજી તેમજ મુનિશ્રી માણેકસાગરજી આદિ શ્રમણુ ભગવંતાનું ઘણા જ માંથી સ્વાગત કર્યું હતું. પેાતાના ગામમાં પેાતાના સ્વ॰ પિતાશ્રીના સમાચાર મળતાં જ વરસેાડાના ઢાકાર સાહેબ શ્રી જોરાવરસિંહજી સુરજમલજી પેાતાના રાજપરિવાર સહિત આવી પહેાંચ્યા હતા. આ માટે તેઓશ્રીએ રાજાટ જવાતું મુલતવી રાખ્યુ હતુ. અત્રેના જિનાલયની ૪૧ મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અષ્ટાદ્દિકા શાંતિસ્નાત્ર તેમજ અભિષેક મહેત્સવ ğાવાથી વરસાડા સુધની વિનંતીથી આ પુણ્ય મેળે અત્રે ચેન્નયેા હતે. વૈશાખ વદ ખીજના રાજ ભવ્ય એવા બાદશાહી જલયાત્રાના વરધેડે નીકળ્યા હતેા. વધેાડા દરબારગઢ પાસે આવતાં જ ટાકાર સાહેબ શ્રી નેરાવરસિંહજી, યુવરાજ શ્રી જયવિજયસિંહજી, કુમાર શ્રી દિગ્વિજયસિંહજી તેમજ ખીજા અન્ય દરબારીએ વધેાડામા સામેલ થયાં હતાં. ચીત્ર દમાં કુમારી સૂર્યકુમારી તથા ગુણવતકુમારી પણ ખેડાયાં હતાં. સૌ રાજમહેલમાં આવી પહેાંચતાં રાણી સાહેબા ચંદ્રકુંવરબા, કુ, રવિન્દ્રકુમારી, ગીરિરાજકુમારી તથા હાશ્વેતાકુમારી આદિ રાજકન્યાઓએ પૂજ્ય શ્રમણુ ભગવાને અક્ષત્ વગેરેથી

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94