Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 92
________________ શ્રદ્ધાંજલિ. સ્વ. શ્રી મતલાલ તલ શાહ ડેપ્યુટી સરપચ લીંખાદ્રા, તા. વીજાપુર (ઉત્તર ગુજરાત.) સંસ્કારી કુટુંબમાં જનમેલા, સાલસ રવભાવનાં તેમજ વ્યવહાર કુશળ અને બાહેશ વેપારી, શ્રી મફતલાલ તલકચંદ શાહના અકાળ અવસાનથી અત્રેની ગ્રામ જનતા તેમજ જૈન સાંધને એક ભારે ખેાટ પડી છે. તેઓશ્રીનેા જન્મ તા. ૧૨-૧૧-૧૯૨૫નાં થયા હતા. અને સ્વર્ગવાસ તા. ૫-૫-૧૯૬૪ના રાજ આકસ્મિક જ થયા છે. તેમજ ભર યેાવનમાં, માત્ર એગણચાલીસની વચે એકાએક ચાલ્યા જવાથી તેમનાં સ્નેહી– એને જે ન પુરાય તેવી ખેાટ પડી છે તે જીરવવાને પ્રભુ ! તેને શાંતિ બક્ષે સ્વર્ગસ્થનાં આત્માને શાંતિ મળેા એજ પ્રાર્થના. લી. લીખાશ જૈન સુત્ર લખા ગ્રામ-જનતા. સ્વ. ,, અધ્યાત્મજ્ઞાન દીવાકર યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પુણ્યતિથિએ તા. ૨૮-૬-૧૯૬૪ ના રવિવારના રાજ રાજંકાટ રેડીયેા ઉપર સવારના ૬-૩૦ થી ૧૦-૦ કે, તેમજ ૯-૪૫ થી ૧૦-૦ ૪, શ્રીમદ્જીએ રચેલા ભુજના તેમજ સ્તવને સાંભળે અને તેમની પુનિત જીવન કથા સાંભળી તમારા જીવનને કૃતાર્થ કરા. મુદ્રક અને પ્રકાશક : ઈંદિરા ગુણવંતલાલ શાહ મુદ્રણાલય ઃ “ જૈન વિજય પ્રિડિંગ પ્રેસ, ગાંધીચા-સુરત

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94